________________
શત્રુને પણુ ક્ષમા આપે તે ક્ષમાશ્રમણ,
[ ૩૧
ક્ષમાગુણ પ્રાપ્ત થશે તેા અન’તજ્ઞાન-કેવલજ્ઞાન તને વરમાળા પહેરાવવા તત્પર બનશે. ભૂલી ગયા મહાત્મા ગજસુકુમાલને! સામિલ સસરાએ શિરપર અંગારાની સગડી રાખી. મહાત્માએ વિચાયું, અંગારાની સગડી કે માક્ષની પાઘડી ? .....ક બંધના ભયંકર નિમિત્તને સર્વોત્તમ કેમ નિજ રાને ઉપાય બનાવ્યેા. શિરપર અંગારા સહન કર્યાં તેમ ના લાગ્યું પણ મારા આત્મગુણે! મને આપ્યા, તે જ કર્મીના યુદ્ધમાં જયશ્રેષ કરી શક્યા !
મહાત્મા ગજસુકુમાલ ! મને જોઈ એ તમારા વિચારની નવી પદ્ધતિ. કેટલી અદ્ભુત! તમે મેહ સામે કેવા વ્યૂહ રચ્ચે ! ખિચા સસરા સફળ ના થયે પણ અનંત તીકરોને ક્ષમાયુક્ત પક્ષ સફળ થયા. પ્રભુ મને ધ ક્ષમા આપે, સ્વભાવ ક્ષમા આપે. સ્વભાવ ક્ષમા જ સવગુણુની જનની ખની શકે છે. ખાળકની જેમ જદ લઈને બેઠો છું. પ્રભુ મારી હાથી કંટાળીને પણ આપેા-મસ એક જ વાત સ્વભાવ ક્ષમા આપ મને બ્રટ્ઠાન કરે..
....
હું ક્યારે પણ મારા ઉપર ગુસ્સો ન કરું... પ્રભુ ! આપ નિર્માંહી છે. મને નિર્માહી બનવાનું વરદાન આપે. “અપાણ પિ ન વએ” શાસ્ત્ર પાઠ દ્વારા એક જ ચિંતન જાગે છે, માહનીય કમ ના ક્ષય જોઇએ, કશું જ ના જોઈએ તેા ગુસ્સે કાના ઉપર ? ન જગત પર, ન ખુદની જાત પર.
હું નિજના સામ્રાજ્યને પ્રાપ્ત કરું' એ જ હાર્દિક
અભિલાષા...ન