________________
અપ્પાણ પિ ન કાવએ
卐
વ્યવસ્થિતકાય, વ્યવસ્થિત ભાષા અને વ્યવસ્થિત જીવન એ વ્યક્તિના વ્યવસ્થિત વિચારનું દ્યોતક છે.
જે વ્યક્તિ તર`ગી હાય છે, ધુની હેાય છે, કલ્પનાશીલ હાય છે તેનામાં ઉત્સાહની ભરતી પણ પુરજોશમાં આવે છે અને જરા મન પ્રમાણે ના દેખાતા આટ આવતા વાર લાગતી નથી. જાણે સમુદ્રમાં છઠના પાણી છટકળ્યાં..
૫.
સાધક ! એક વાતની મનમાં તું ગાંઠ આંધી લે. તુ સાધક છે. એટલે તારી સાધના અપૂર્ણ છે. તારે સાધનાની સિદ્ધિ કરવા અનેક માર્ગો સ્વીકારવા પડશે. પણ....તારી આસપાસની દુનિયામાં તારી કોઈ સહાયક નથી.... સહારો. નથી....આલ ંબન નથી. તારે એકલા અટુલાએ એકલવીર બનીને ઝઝુમવાનુ’ છે. એક હેાવા છતાં અનેક રૂપ ધારણ કરવા પડશે. અનેક મેરચે.લડત આપવા તૈયાર રહેવુ પડશે. તુ એક પણ, તારા સામે એક નહિ, અનેક જ નહિ, અનંત....અનંત....
અનંતના અન ંત વ્યૂહ ! અનંત વાતે ! અન ંત વિચાર ધારા! અનંત કાર્યો પદ્ધતિ ! આ મધા વચ્ચે તારે તારી. સાધનાની સિદ્ધિ કરવાની, ગભરાતા નહિ! મુઝ્ઝતા નહિ! અધીશ ના થતા ! તું સાધક છે તે વિજયની વરમાલા તારા કડની જ શાલ અનવાની. જીત તારા ચરણુ જ ચૂમવાની ! યુદ્ધના મેદાનમાં સૈનિક પ્રવેશે ત્યારે એક જ વિચા રે – મારી પાસે શું છે! તલવાર, બરછી, ભાલા, શક્તિ, હાથી, થ, અન્ધ, શું આ બધા વિજયના સાધન ?શ્રી ક્ષત્રિય કહે વીરના માટે આ બધી ઉપાધિ ! તેને ફક્ત અભેદ્ય વીરકવચ જ જોઇએ..