SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] કોઈના શબ્દોથી હુસે અને કોઇના શબ્દોથી રડે તે મૂખ, ઉદ્ધારો. આપની હિતશિક્ષા જ મારુ મગળ કરશે. આ મારી મગળ પ્રાર્થીના છે.” “ મને હર્તાશક્ષાથી કયારે પણ વેગળે કશા હુિ, ” નવજાત શિશુને માતાના સ્તનપાનની, માતાના સંરક્ષણની જેટલી જરૂર છે તેથી અધિક મને આપની આજ્ઞાની, આપના શાસનની જરૂર છે. આવા મગલભાવા મેલીને જ વ્યક્ત કરતા રહે તે વાચાળ. જીવનના આદર્શમાં જીવી જાણે તે પડિત શિષ્ય. પંડિતને અનુશાસન કરતાં ગુરુ ખુશ જ થાય. રમએ શબ્દના અર્થ અધિક ઊંડે છે. મસ્ત અને. આનંદ વિભોર બને, સહજ ભાવમય બને. જેમ રમત આનંદથી થાય તેમ જે શિષ્યનુ પાલન કરતાં, હિતશિક્ષા આપતાં ગુરુને જરા પણ ગુસ્સે ના થવુ' પડે તેનુ નામ રમએ, જે શિષ્યને હિતશિક્ષા આપતાં ગુરુને એમ ન લાગે મે કાયદાના એજ લાદ્યો. તેનું નામ પ ંડિત શિષ્ય. જે શિષ્યને આજ્ઞા ફરમાવતાં ગુરુને લાગે કે મેં આ આત્માના આત્મ સંરક્ષણના કિલ્લે। મજબૂત કર્યાં, તેનું નામ પંડિત શિષ્ય. જેમ સૈનિક યુદ્ધમાં જઈ રહ્યો હોય અને કોઈ તેને અવનવા આયુધ આપે અને સૈનિક ખુશ થાય તેમ જે શિષ્યને ગુરુ હિતશિક્ષા આપતાં હોય ત્યારે લાગે મારા ગુરુ દેવા મહાન્ છે ! માહ સામે જગ જમાવવા કેવા સ ંદર આયુધા આપ્યા ! પ્રમાદ તેા કરે જ નહીં તેનું નામ પંડિત શિષ્ય. ગુરુના હૈયાના અરમાન હેાય છે. મારા આ શિષ્ય શિષ્ય નથી પણ પડિત છે. પતિને હિતશિક્ષા-અનુશાસન દ્વારા તૈયાર કરુ' જેથી ભવિષ્યમાં આ શિષ્ય મને અંતિમ સમયે આત્મામાંથી પરમાત્મા મનવા અધ્યાત્મના રસાયણ પ્રદાન
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy