________________
૨૦ ]
ગુરુની હિતશિક્ષા સાંભળે તે શિષ્ય.
સાંભળતા થાય છે. હું ભારતદેશ ! તારા સપુતાની આ રાવણ. કહાની...તે કયારેક આદર્શ વિદ્યાથીના આદશેશ સાંભળતા થાય છે કે વિદ્યાદાતાના આ ગૌરવ, તમારા જેવા સપુતાથી માતાએ ધન્યમાતા બનેલી છે.
જ
દ્રોણાચાર્ય રાજગુરુ હતા. હજારો વિદ્યાર્થીના આદ આચાર્ય હતા. અર્જુન “મારા વિદ્યાથી” કહેતા રાજગુરુ દ્રોણાચાર્ય ખુશ થયા હશે પણ, એકલવ્યની ગુરુ દક્ષિણા અને તેનું સમર્પણુ જોતાં સમસ્ત ગુરુએ આજે પણ ખુશ થાય છે. એકલવ્ય કેાના શિષ્ય ? એકલવ્યનાં ગુરુ કાણુ ? એકલવ્યના ગુરુ ખનવાની કાની કાની ઝ ંખના ?
એકલવ્ય વ્યવહારની દૃષ્ટિએ ગુરુ દ્રોણાચાય ના શિષ્ય, પણ હકીકતમાં જે જ્ઞાનિનધિ હાય, શિષ્ય પ્રતિ અગાધ વાત્સલ્ય યુક્ત હોય, જે ગુરુની મૂર્તિ પણ જ્ઞાન પ્રાપ્તિમાં સહાયક અને તેવા મહાન ગુરુના શિષ્ય એકલવ્ય.
એકલવ્યના દેહના ગુરુ દ્રોણાચાય પણ એકલવ્યના આત્મતત્ત્વના ગુરુ કાણુ ? સનાતન શાશ્વત ગુરુપદ પ્રત્યેક મેાક્ષ માના રાહબર નેતા એકલવ્ય સમા સુર્યેાગ્ય શિષ્યની ઝંખના કરતું જ હોય.
જળતા સ્વાતિનક્ષત્રનુ' પણ છીપમાં પડે તે મેતી. જળતા સ્વાતિનક્ષત્રનું પણ સાપના મુખમાં જાય તે ઝેર. સુયેાગ્ય ખીજનુ વાવેતર સુચેાગ્ય ભૂમિમાં થાય તે ૧ માંથી ૧ લાખ.
ઘેાડેસ્વારને ઘેાડા પર જ મુસાફરી કરવાની હાય પણ. અસવારને મુસાફરીને આનંદ તે ત્યારે જ આવે જ્યારે ઘેાડાને ચાબુક મારવાની ના હૈાય પણ દેખાડવાની જ હાય..