________________
૪. રમએ પડિએ સાસ.
卐
દરેક વ્યક્તિને પેાતાનું કર્તવ્ય, પાતાની ફરજ અને પોતાનુ ક્ષેત્ર હોય છે. વફાદાર, તત્ર્યપ્રિય, ફરજ સમજનાર, સજ્જન ક્યારે પણ વ્ય ધર્માંથી પીછે હઠ કરતા નથી. જેમ સૂર્ય, ચંદ્ર, સાગર, સરિતા પેાતાના બ્ય માર્ગોમાં અડીખમ. રહે છે તેમ સજ્જન સ્વીકારેલ નિયમથી પાછો હઠતા નથી પણ, તે બધા સજ્જને પાસેય હૃદય છે. લાગણી છે, લાગણીના નીરથી કોઈની હૃદય ભૂમિકાને પલ્લવિત થયેલી જુએ ત્યારે તેને હૈયે પણ એક ટાઢક-ઠંડકના અનુભવ થાય છે.
૮૦ વષઁના એક વાવૃદ્ધપિતા મૃત્યુની અંતિમ ઘડી' ગણી રહ્યા હતા. ગુરુ સુખે નમસ્કાર મહામ ંત્રનું સ્મરણ કર્યું". ગુરુએ કહ્યું તમારે સંસારીઓને કંઈ સૂચન કરવાં છે? અંતિમ કંઈ વાત કહેવાની છે?
છેલ્લા શ્વાસ લેતાં તે ભાઈ ખેલ્યા....મારા માટો દીકરો યુધિષ્ઠિરના અવતાર છે. જીંદગીમાં કયાતૈય કશુ કહેવું જ પડયું નથી. બધુ પેાતાની મેળે સમજી સુયેાગ્ય બ્ય સમય સૂચક્તાથી કરે છે. તેને ઘણા સમયથી મને સંસારથી નિવૃત
કરી દીધા છે.
પિતાના મુખ ઉપર એક સુયેાગ્ય પુત્રને પૃથ્વી પર છેડીને જ્યાં આન ંદ સ્પષ્ટ તરવરતા હતા. સુયોગ્ય પુત્રના પિતા હેવરાવતાં વૃદ્ધ ગૌરવ અનુભવતાં હતાં.
ક્યારેક શિક્ષકો દ્વારા વિદ્યાથી આના જીવન સંસ્મરણા