________________
૧૬ ] જાત પ્રત્યે કઠોર બનો અને જગત પ્રત્યે કોમળ મને. દેખાતી નથી...તારા મનમાં ખટકે છે....તુ મનમાં ખખડે છે કેવી બેહુદી વાત !!! ગુરુ પાસે બેસવાથી જ્ઞાન ? ગુરુ પાસે એસવાથી સયમ ? અને ગુરુ પાસે બેસવાથી મેાક્ષ ? પાછુ અધુરું હેાય તેમ કહેા છે, ‘ઉવિચš ગુરુ’ સયા’ ગુરુ પાસેથી કયારેય ખસવાનું નહિ ત્યાંજ જીંદગી વીતાવવાની ?
ભલા સાધક !
તને એક વ્યવહારની વાત પૂછું? જવાબ આપ તે સૌભાગ્યવતી સ્ત્રીને મચેલી જોઈ છે? તેની મૃત્યુ શય્યા જોઇ છે? મૃત્યુબાદ પણ સૌભાગ્યવતી સ્ત્રીની પાથીમાં સિ'દુર હાય છે. કપાળમાં કુંકુમનું તિલક હાય છે. હાથમાં સૌભાગ્યના કંકણુ અને ગળામાં મગલસૂત્ર અને લાલસાડી હોય છે. મૃત્યુબાદ આ બધા ઠઠારા શા માટે? અનુભવી કહેશે આ ઠઠારા નથી. સ્ત્રીના મંગલ' સૌભાગ્ય જીવનની મગલતાના સૂચક પ્રતીક છે. પત્નીએ દેહ છેચેા પણ પતિના મંગલ સામ્રાજ્યમાં. સીના સુખી જીવનના એ જ વિજયધ્વજ છે. જેમ અનુભવીની વાણી પાછળ અનુભવનુ અમૃત હોય છે તેમ મારા હૈયામાં તિભાવના છે તેથી કહું વિચš ગુરુ સયા' પણ...તુ શબ્દા ના કરતા. મારે તને વારવાર રાકવે પડે છે.
ગુરુની પાસે બેસવું એટલે.... ગુરુની આજ્ઞા લઈને બેસવુ.
5 ગુરુની દૃષ્ટિથી પવિત્ર થતાં પ્રદેશમાં એસવુ. સચમીઆના સામ્રાજ્યમાં બેસવું,
- જ્યાં સાધુર્યેાગ્ય ભૂમિકા હોય ત્યાં બેસવું. 5 નવવાડે શુદ્ધ બ્રહ્મચર્ય નું રક્ષણ થાય ત્યાં બેસવું.