________________
*
*
૧] તપ-જપ-સાધના એ પતંગ છે, અનુમોદના એ દેરી છે.
આ શરતને યાદ રાખીશ તે ગુરુ પ્રસન્નતાને અમેઘ ઉપાય તને મળી જશે.
જગતની માથાકૂટ કરવાની ભલે તારી પાસે બુદ્ધિ ના હોય. સાધુ થઈને ગામ-ગામનાં નગર-નગરનાં અનેક ભાવિકો અનેક વિચિત્ર વ્યક્તિઓનાં પરિચયમાં તું આવીશ. તે બધાને ભલા ! ભૂલવામાં જ સાર છે. ત્યાં તું મંદમતિ નહિ મહામંદમતિ બનજે. પણ... તારા ગુરુને સમજવા તારે હાંશિયાર બનવું પડશે. જેમાં સ્ત્રી કશું ના સમજે પણ અગ્નિ સાથે કેમ વ્યવહાર કરાય તેનું તેને કેટલું સુંદર જ્ઞાન હોય, તેમ તારે તારા ગુરુને સમજવા બુદ્ધિમાન બનવું પડશે. બુદ્ધિશાળી હેશ તે જ ગુરુથી તારુ આત્મકલ્યાણ થશે. નહિતર જગતના ચેગાનમાં તારી સાધુતાનું લીલામ થશે. હું શું કરું? મારા ગુરુ ગુસ્સે થઈ ગયા. હું શું કરું? મારા ગુરુ મારી સાથે બેલતા નથી. હું શું કરું? મારા ગુરુ મને ભણાવતાં નથી. હું શું કરું ? મારા ગુરુ નારાજ થઈ ગયા છે.
જો તું બુદ્ધિમાન હઈશ તે તું બીજાને કહીશ મારા ગુરુ અંગે તમે ભલે ગમે તેમ કહે કે તારા ગુરુને સ્વભાવ બરાબર નથી પણ આ તમે મને છેટું સમજાવે છે. પુણ્યશાળી !
મારા ગુરુને સ્વભાવ ખરાબ નથી. મારા ગુરુ તે શ્રીફળ જેવા છે. આખું શ્રીફળ ખાવા જાય તેના દાંત તૂટે, પણ કાચલું છેતરા હટાવીને ખાય તેને સાકર જેવું મીઠું પુષ્ટિદાયક પાણી અને સ્વાદિષ્ટ કપરૂં મળે. ભાઈ! તમે ના સમજે. મારા ગુરુને હું જ સમજું, તેમના જેવા ઉપકાટ્ઝ કેણું છે? મારા હિતચિંતક બીજા કેણ છે? તમે