________________
૮ ]
આત્માની નિદા + પરની પ્રશંસા
જ્ઞાનના પ્રકાશ,
www.
શેઠ પ્રસન્ન તેા સેવકને આવિકાને લાભ મળે. નાવિક પ્રસન્ન રહે તે અનેક મુસાફરોની યાત્રા નિવિ ન અને, વિમાન ચાલક પ્રસન્ન રહે તે અનેક ઉતારૂના પ્રાણનુ રક્ષણ થાય. ગુરુદેવ પ્રસન્ન તેા ગચ્છ પ્રસન્ન. સાધુકૂળ પ્રસન્ન તા સાધુ સમુદાય પ્રસન્ન. સાધુ સંમુદાય પ્રસન્ન તા પ્રભુ શાસનની અદ્ભુત પ્રભાવના. પ્રભુશાસનની પ્રભાવના તે વિશ્વમાં સત્ર આનંદ મગલ. એ મંગલની શરણાઈના શુથી સજીવનું કલ્યાણ.
=
જંબૂ ! મંગળવાત સાંભળી, મંગલ મનાથ કરી. પણ મે તને પહેલાં જ કહ્યું આ · કાયં કપરું છે, છતાં તે મહાન બનવાને નિશ્ચય કર્યાં છે એટલે તારે આકરા ચઢાણ ચડવા પડશે. સાધનાની સિદ્ધિ અર્થે.સાધુતાના પાલન માટે....સ્વગુણાની પ્રાપ્તિ માટે, અનતજ્ઞાનના પ્રકટીકરણ માટે ...તારે તારા ગુરુને પ્રસન્ન કરવાં જ પડશે.
તુ પ્રશ્ન કરીશ ગુરુદેવ ! સાધના મારે કરવાની પછી પ્રસન્ન મારે રહેવાનું. મારી પ્રસન્નતા માટે હું પ્રયત્ન કરી શકું. પણ મને આપનું તેમાં હું પ્રસન્નતા કેવી રીતે લાવી શકું ?
તારી પ્રશ્નની ઝડી વરસવાની છે મને ખબર છે. આવા એક પ્રશ્ન નહિ એક લાખ પ્રશ્નની હારમાળા તુ ખડી કરી શકે છે. પણ મારા એક પ્રશ્નના જવાબ આપ ! તુ શિષ્ય ખરે. કે નહિ ! શિષ્ય અને ગુરુને સ'ખ'ધ ખરો કે નહિ ? વિશ્વમાં અનેક સમધા કર્યાં....અનેકને આત્મીયજન કહી ખુશ કરવા તે જે નાટક કર્યાં....તેનું વન કરું તે તારા ચિત્રો જોતાં તુ હસી પડીશ. ભૌતિક સબધાને ભૂલવા એક આધ્યાત્મિક સંબંધ ગાઢ બનાવ. ગુરુ સાથે અભેદ સમય માંધ