________________
mm
૪] કથાનુયોગ એ મેક્ષને Long way.
દ્રવ્યાનુયોગ એ મેલને Shot way. ભેજનમાં (ગેચરીમાં) કદાચ વિવિધ પ્રકારના રસવંતા આહાર હશે પણ જ્ઞાની ગુરુ ભજન કરતાં પણ એક જ વાત કહેશે. પુદ્ગલને-જડને જડની સહાયની જરૂર છે. પેટ છે તે ખોરાક જોઈએ પણ આસકિત ના જોઈએ. ગુરુ રસવંત આહારને જે રીતે આગતા હશે તેના કરતાં અનેકગુણી મસ્તીથી નિરસ આહારને આરેગશે. આ જવાનું કેને મળે? ગુરુના સાંનિધમાં નિવાસ કરે તેને “ગુરુના સાંનિધ્યમાં નિવાસ એટલે જ્ઞાન જગતમાં નિવાસ.
જ્ઞાન જગતમાં નિવાસ કરનાર જડ જે આત્માથી પણ ચેતન બની જાય. પંડિત જગદીશ ભટ્ટાલંકાર રસોઈયે, પણ ન્યાય શાસ્ત્રના ઝાડ પત્ર લખતે થઈ ગયો. તેમ ગુરુનું સાંનિધ્ય મારા આત્મા ઉપર રહેલ કર્મના પડદા હટાવી જ્ઞાનને પ્રકાશિત કરે. ગુરુના સાંનિધ્યમાં રહેવાથી ગુરુના જ્ઞાનની જાગતી ચોકીના ખુંખારાએ પણ મારા પ્રમાદ ભાવને ત્યાંથી પિબારા ગણવા જ પડે. ગુરુના આદેશ-ઉદેશ પ્રવૃત્તિ-નિવૃત્તિ સમજવા સતત મારે ગુરુ મુખના ભાવનું નિરીક્ષણ કરવું પડે. ગુરુના મુખના નિરીક્ષણથી મારી નિરીક્ષણ શક્તિ વિકાસ પામે.
જગતના કેઈ અજ્ઞાની મને કહે કે તમારા ગુરુ ગુરસે થયા કહું નાના મારા ગુરુને હું ઓળખું છું અનેક વખત મેં તેઓની વિવિધ મુખ મુદ્રાના દર્શન કર્યા છે. ગુરુ ગુસ્સે નથી થયા પણ મારા દુર્ગાને જણાવવા તેઓએ કૃપા કરી શંકરનું રૂપ ધારણ કર્યું છે. એ તે અમારા જેવા અનેકના અવિનયના ઝેર પચાવનાર નીલકંઠ