________________
પર, ભિક ખાવિત્તી સુહાવહા દા
કઈ પણ વ્યકિત સદ્ગુણી અને દુર્ગુણ કહેવરાવતાં પહેલાં તે વ્યક્તિની અવસ્થા ઉપર ખૂબ આધાર રાખે છે. નાને. બાળક પૂછયાને તુરત જવાબ આપે તે હોશિયાર કહેવાય. અને મોટી ઉંમરના તુરત બેલે તે ઉદ્ધત કહેવાય, કુલ- વંતી નારીને ગુણ લજજા કહેવાય. લજા વિનાની વ્યક્તિ સ્ત્રી નહિ, પણ પુરુષ પુરુષ દરેક બાબતમાં ક્ષેભ અનુભવે. તે બાયેલે કહેવાય.
સાધુને માટે ભિક્ષા એ સદ્ગુણ, ગૃહસ્થ માટે ભિક્ષા, દુર્ગુણ! શ્રી ઉત્તરાયયન સૂત્રમાં કહ્યું છે કે સાધુતાના. શુદ્ધ પાલન માટે “
ભિખાવિત્તી સુહાવહા.” ભિક્ષા વગર શુદ્ધ સાધુતાનું પાલન સ્વપ્નમાં પણ દુર્લભ.!
યાચનાનો અધિકાર કેને? યાચનાને અનધિકાર કેને? ખૂબ વિચારવા જેવું છે...
બેન ભાઈના ઘરની સંપત્તિની સ્વામિની કેમ ના બની શકે ? અને પત્ની કેમ સંપત્તિની રવામિની બની શકે? સર્વ સ્થળેથી સંબંધે ત્યાગી એક સ્થળે જે સંબંધ સ્થાપે છે જેના ચરણે જીવન સમર્પણ કરે તે તેની સંપત્તિને માલિક બની શકે. પત્ની પતિના ચરણે. સર્વ સ્વ સમર્પણ કરે તે પતિની સંપત્તિની સ્વામિની બની. જાય.