________________
દાન—ભાવ માક્ષ માટેનું જ્હાનાખત
૩૪૭
સાધુ બનનારે માત્ર એકાદ બે વ્યક્તિની સાથે જ સંબંધ તાડી નથી નાખ્યા પણ....વિશ્વતારક તીર્થં કરના ચરણે સઈસ્વ સમ`ણ કર્યુ છે. જેણે વિશ્વની કાઇ પણ ચીજ પ્રત્યે. માલિકીભાવ રાખ્યું; નથી, જેણે વિશ્વ પરથી પેાતાના સવ" સ્વ અધિકાર ઉઠાવી લીધા. કશું જ જેની પાસે નથી એને ભિક્ષાની યાચનાના અધિકાર છે. ભિક્ષુ કહે છે દેહુ ટકાવવા . માટે આજે અને અત્યારે ઉત્તરનિર્વાહ પૂરતુ, જરૂરત જેટલુ કલ્પ મળશે તે. લઈશ. તેવા સ ંત માટે ભિક્ષા જેવુ કોઈ આભૂષ નથી.. !
પંચમહ!વ્રતનાં અખંડ નવકોટિ શુદ્ધિપૂર્વક પાલન કરવા શિક્ષાવૃત્તિ અનિવાય છે. ધર્માંલાભ કહી ઘરે....ઘરે. ગોચરી કરતાં સાધુને એક દિવ્ય આનંદની અનુભૂતિ થવી જોઈ એ ધન્ય પ્રભુ ! તમારી ગેાચરીચર્યાં, જ્યાં પેટને આરામ પણ પાપને વિરામ...સારી દુનિયા કહે પેટ પાછળ ઉપાધિ છે. જે પેટના હાત તે કંઇ પાપ કરવાં ન પડત. સાધુ કહે, પેટ માટે પાપ ના હાય. આહાર હાય....આહાર પાપથી જ મળે એવું નહિ. ધ લાભથી ય મળે....સાધુનુ લક્ષ્ય પેટ ભરવાનું નહિ પણ સંયમયાત્રા નિર્વાહનું... ઘરે ઘરે પ્રભુના મૂક સંદેશે પહોંચાડવાનુ', ધ લાભ દ્વારા સાધુનુ પાત્ર અનથી ભરાય છે. અને ગૃહસ્થનુ પાત્ર પુણ્યથી ભરાય છે. પાપ નહિ કરવાનું અને જીવન જીવવું હાય 'તેના માટે યાચકવૃત્તિ સુહાવહા છે. ગૃહસ્થને માટે અયાચકવૃત્તિ શે.ભાસ્પદ છે. સાધુ થઈ ને ભિક્ષાવૃત્તિ વહન .