________________
સુખ દુઃખનાં અનુભવના સાર વૈરાગ્ય છે.
[ ૩૪૫
શાસ્ત્રનુ કાય તને મા દર્શાવવાનુ, મેક્ષે જવાની અભિાષા હાય તે। ક્ષુદ્રતા–સાહસિકતા જેવા દુર્ગુણને દૂર હટાવ. વધુ શું કહું ? તું સમજદાર છે. તારા જેવા બુદ્ધિમાન સમક્ષ મારે શાસ્ત્રના પાઠ મૂકી દેવાના ? તારા જેવા ભવભીરુ આત્મા મેાક્ષના માર્ગે ગમન કરે. આ મારા વિશ્વાસ છે.
પ્રભુ ! મને ક્ષુદ્રતા અને સાહસિકતા આપે. પણ મારા પેાતાના માટે, એક પણ ક્ષણના કંઈપણ વિચામાં વગર મારી બધી વૃત્તિએ અને પ્રવૃત્તિઓનુ ગુરુ -ચરણે નિવેદન કરી લઉં. અક્ષુદ્રતા ગુણ તથા વિચારીને પ્રવૃત્તિ કરવા માટે ! સાધના કરવી જોઈ એ સાધના આર.ભ્યા વગર કેવી રીતે ગુણ માટે આશીર્વાદ માગી શકાય ? ખસ, “મારા દુર્ગુણ જાહેર કરવા પૂરતી ક્ષુદ્રતા અને સાહસિકતા અવશ્ય આપે.
""
骗