________________
૩૦
* નિમિત્તે અમે આ ગ્રંથનુ પ્રકાશન કરી રહ્યા છીએ. તે પશુ એક સુંદર ચૈાગ છે.
પરમ પ્રભાવિક પૂજ્ય ગુરુદેવ વિક્રમ સૂરીશ્વરજી • મ. ને પણ પરમ પુણ્યાય છે કે પ્રતિવષ પૂજ્યશ્રીની દીક્ષા તિથિ ખૂબ જ સુંદર રીતે ઉજવાય છે અને અમે સહુ ભક્તજના સહિત અનેક શાસન ભક્ત પુણ્યાત્માને તપ-ત્યાગ—સંયમમાં ‘પ્રગતિ કરવાની પ્રેરણા મળે છે. - શ્રી રાયપેઠા જૈનસ ઘ....
કવિએ એ ગાયું છે અને હજાર! ગુજારવાથી એ નાદ ગુજિત થયેા છે કે....
જિનકી લબ્ધિ સે વિકસિત હૈ, દક્ષિણકા યહ દેશ હમારા, - લબ્ધિ સૂરીશ્વર ગુરૂવર પ્યારા, વંદન ઉનકે કેડિટ હુમારા u
દક્ષિણ ભારત પૂ. આ. દેવ લબ્ધિસૂરીશ્વરજી મ. ના લબ્ધિવંત શિષ્ય પ્રશિષ્યાથી ખૂબ ખૂબ વિકસિત થયું છે. ધર્મારાધના અને સંસ્કારમાં આગળ વધ્યું છે. માત્ર મદ્રાસમાં જ દસ જિનાલયેાની શુભ પ્રતિષ્ઠા પૂ. દાદા ગુરૂ દેવ લબ્ધિ સૂ. મ. ના કૃપાવંત શિષ્ય પરમ શાસન પ્રભાવક નિત્ય ભક્તામર સ્તત્ર સમારાધક પૂ. આ. દેવ શ્રીમહૂ વિજય વિક્રમ સૂરીશ્વરજી મ. ના શુભહસ્તે થયેલ છે. આ શાસન પ્રભાવનાની હારમાળામાં શ્રી રાયપેઠા શ્રી જૈન સંઘ પણુ સદા જોડાયેલ છે. આ ભવ્ય મદ્વિરને પ્રતિષ્ઠા મહાત્સવ પણ મદ્રાસ શહેરની અનેક શાસન
.