________________
૩૧
પ્રભાવનામાંથી એક યાદગાર શાસન પ્રભાવના હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આખાય સંઘમા એક ધર્મ ચૈતન્યનું નિર્માણ કરવા તીર્થપ્રભાવક પૂ. ગુરૂદેવે સાધ્વી સર્વોદયાશ્રી મ. ના નિશ્રાવત સા. વસુપધાશ્રીજી સા. કુલયશાશ્રીજી અને સા દિવ્યયશાશ્રીજીને ચાતુર્માસ માટે મોકલ્યા હતા આ ત્રણેય શાંત-દાંત—અને વિનયી સાધ્વીજીની નિશ્રામાં રાયપેઠા શ્રી સંઘે ખૂબ જ સુંદર આરાધના કરી હતી. આ આરાધનાના હર્ષોલ્લાસ રૂપે શ્રી રાયપેઠા સંઘે રૂ. ૧૦,૦૦૦ ની રકમ પોતાના જ્ઞાનખાતામાંથી સમપીને પ્રસ્તુત પ્રકાશનમાં લાભ લીધે છે. સંસ્થા શ્રી સંઘ રાયપેઠા તથા આગેવાન ટ્રસ્ટી ગણ તથા ઉપદેશક પૂ. સાધ્વીજી મહારાજાઓને ખૂબ જ આભાર માને છે.
આવા સુંદર પ્રકાશનોમાં સહાયભૂત થનાર સહુની પુનઃઅનમેદના.
પ્રસ્તુત પ્રકાશનની ૧૦૦૦ કોપીઓને પ્રસિદ્ધ કરવામાં જેઓના ધનદાનને સુંદર ફળે છે તેઓના નામ -નીચે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
પૂ. સરલાશયી માતૃહદયા સાધ્વી સર્વોદયાશ્રી મ. તો લબ્ધિવિકેમ સૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્રની પાયાની ઈંટ છે. સંસ્થાને સંવ રીતે સદ્ધર કરવામાં તેમની પ્રેરણા પૂબ જ આગવી અને મૌલિક છે. પ્રસ્તુત પુસ્તકમાં પણ ૧૦૦ નકલ પૂ. મા મ. ની પ્રેરણાથી શ્રીમતી કંચનબેન ભેગીલાલ
a હશ્વિવિરતિ સ
તત પુસ્તક માગીલાલ