________________
૨૬૮] ગુણસામ્રાજ્યમાં પ્રવેશ એટલે શાસનમાં પ્રવેશ શું મારું વચન ખેડૂતથી હલકું થાય.
નાના મારા હૈયામાં હિતભાવના છે. વિશ્વ કલ્યાણની વિચારણા છે. મારી પ્રતિજ્ઞા પ્રાણને જાળવી રાખીશ. “કેઈની પણ અગ્ય વાત સાંભળી તેને સામે અસભ્ય રિતે દુઃખ થાય તેમ, વેર વધે તેમ, સામ માણસ પાપ બાંધે તેમ, જવાબ નહિ આપું. મારા જવાબથી સામે માણસ ગુસ્સામાં આવેસામું બેલે તે મારે પુનઃ વિચારવું જોઈએ.
ઠંડું પાણી પીઓ, મીઠું પાણી પીએ તે તરસ છીપે...માનવ શાંતિ અનુભવે. ખારું પાણી પીએ તે હેઠ સુકાતાં જ રહે–તરસ મટે નહિ, અને ઝાડા થંડલ) થઈ જાય.
BR “શું મારી વાણી ખારા પાણી જેવી? સામી વ્યક્તિને સામું બોલવું પડયું? ગુસ્સો કરે પડે? ગુન્હ તેને નહિ. મારેજે, મારી વાર્ણ મીઠા પાણી જેવી હતઠંડા પાણી જેવી હેત તે, જરૂર હું જે વ્યક્તિને કહું તેને કર્તવ્યમાર્ગને બેધ થાય તે વ્યક્તિ સમતા-શાંતિ અને સાધનામાં લીન બને”...
જગતને સમજાવવામાં સૌને જવાબ આપવામાં મારા સાધુત્વના હીન મૂલ્ય શા માટે કરું? મને તે મારા દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવે સમજાવ્યું છે. જુઓ...મારા શિષ્ય ગૌતમસ્વામી એક આત્માને ઉદ્ધાર કેમ કરી શક્યા? કારણે