________________
૨૭
આ લેખનથી મારી લઘુ ભગિની સાધ્વી શુભેા દયાશ્રીને તથા અમારા જ્ઞાની ધ્યાની સાધ્વી મંડળને આનંદ થશે. પૂ. ગુરુદેવના શુભાશિષે અને અમારા પૂ. મેટા મહારાજના સંચાલને આ સાધ્વીમંડળ સદા જ્ઞાન ધ્યાનમાં રત છે. સાચે આ લેખન એ મારા તારક ગુરુદેવની . કૃપાનું ફળ છે. તે મારા પૂ. વડીલ (સંસારી માતા) ઉપકારી સર્વાદયાશ્રીમહારાજે કરેલી નિષ્કામ શાસનસેવા અને ગુરુભક્તિના પ્રભાવે છે. અમારા ચેાગક્ષેત્રમાં તેમણે જે શ્રમ લીધે છે તે કથ્ય નથી પણ સ્તુત્ય છે.
ધો.
Yo...
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની ચિંતનિકાનું. મેટર ગુરુદેવના સંયમના ૫૪ વર્ષના અંતિમ દિને ખંભાતમાં... મેાકલાળ્યું. પૂ. ગુરુદેવે સ્વીકાયુ`. ગુરુચરણાં શિષ્ય—શિષ્યાની સદા પ્રા'ના હાય. વાત્સલ્ય મૂર્તિ ગુરુદેવ સદા જ્ઞાનના પ્રદાન કરે—સદા માર્ગોંદન કરે. મારી અંતરની ભાવના હતી પૂ. ગુરુદેવ કૃપા કરી મને સાદ્યંત સુધારી આપે. પૂ. ગુરુદેવની પણ હૃદયની ભાવના હતી. સંપૂર્ણ` શેાધી આપવાની....પણ....મારુ પુણ્ય... પૂ. ગુરુદેવને અનેકવિધ શાસનકાયની જવાબદારી, ગચ્છના સંચાલનની વિશિષ્ટ -- કાય વાહી, સાથે નાદુરસ્ત તબીયત....દોઢ વર્ષ સુધી લેખન .. ફાઇલ એમ જ રહી. છેવટે પૂજ્ય ગુરુદેવે આજ્ઞા ફરમાવી, વાચયમા ! પંન્યાસ રાજયશવિ. સંપાદન કરી આપશે. પૂ. ગુરુદેવની આજ્ઞાથી અને હૃદયની શુભભાવનાથી જ અમારા પૂજય ગુરુબંધુ રાજયશ વિ. મહારાજે સંપાદન ..