________________
[ ૨૬૧
દાધની જ્વાલામાં ન શેકાય તે આત્માથી મસ્તી જગાવ. તારા વિશુદ્ધિના તેજે વિશ્વને પવિત્ર કરી કે તારી સાથે વાત કરવા આવેલા શરમાઈ જાય.”
જે, તુ આલ સાધક હોઈશ તા તારી સાથે વાત કરવા આવેલા, તારી અભ્યાસની મસ્તી જોઈ તારા ગુરુને વિનતિ કરશે. ગુરુદેવ ! આ ખાલ સાધુઓને અભ્યાસ કરાવા. પુસ્તકના-પડિતને સેવાના લાભ મને આપે. શાસન પ્રભાવક મહાત્મા થશે. મારા પરિવાર તેઓના થમ પદેશથી ધન્ય મનશે....
જો, તુ યુવાન સાધક હાઈશ અને તારામાં ઇન્દ્રિયદમનની ઉત્કંઠા અને આજ્ઞા પાલનની તપરતા ગૃહસ્થ જોશે તેા તુરત તે ભાવિક ગુરુદેવને કહેશે-મહાત્મા ! યુવાન પુત્રો તે અમારે ત્યાં પણ છે,
પર કયાં આ પવિત્રતાના અવતાર—આજ્ઞા પાલનમાં ઉત્સુક આપના શિષ્યે!... સાચે આપ ધન્ય ! આપના શિષ્ય ધન્ય! ! વસુધા પણ આવ! મહાત્માના તેજે ધન્ય બનશે.”
જો, તુ' વૃદ્ધ સાધક હાઈશ....દાંડાના ટેકે ટકે પણ એક એક રંગ ભરતા વિહાર કરતા હાઇશ, તા તારા દર્શનાથી વગ કહેશે.મહાત્મા તમારી જીવન કિતાખનુ છેલ્લુ પૃષ્ઠ આટલું. મધુરુ છે તે આપનુ` જીવન કેટગ્રુ પવિત્ર હશે.”
કોઈ કહે છે, મહાન તપસ્વી પૂજ્ય સિદ્ધિ સુરીશ્વરજી મ. સા. (બાપજી મ.) ૯૨ વર્ષની ઉંમરે અમદાવાદથી