________________
૨૯. ધમ્મારામે ચરે ભિક્′′
Y
જે દેશ ઉપર રાહુને પ્રભાવ હેાય ત્યાંના લેાકે સહજ કાળા હાય છે, જે દેશ પર શુક્રના પ્રભાવ હાય ત્યાંના લાકો સફેદ હોય છે. જે વ્યક્તિના જન્મ લગ્નમાં શનિ રાહુ જેવાં ગ્રહ હાય તે વ્યક્તિ કાળી હેાય. જે વ્યક્તિના જન્મલગ્નમાં શુક જેવા ગ્રહ હોય તે વ્યકિત હમેશા ગેારી હાય !!
#
જેમ વ્યક્તિની મુખાકૃતિ તેનું જન્મલગ્ન કહી દે છે. તેમ જન્મલગ્ન જાણનાર અજાણુ વ્યક્તિની મુખાકૃતિ પણ કહી દે છે. કાય થી કારણનુ અનુમાન થાય. અને કારણથી કાર્ય નુ' અનુમાન થાય. પૂજાની સામગ્રી છે તે પૂજક છે. પૂજય છે તેા પૂજાની સામગ્રી હાવી જોઈએ. છે
સાધક ! કેમ આત્મ રવભાવમાં લીન હોય ? વિશ્વના કોઈ પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શે અને શબ્દના આકષ ણ સાધુને કેમ ન થાય ? વિશ્વની કોઈ પણ રૂપવતી યૌવના સામે સાધુની આંખ કેમ ઊંચી ના થાય ? વિશ્વની કોઈ પણ પરિસ્થિતિ સાધુને કેમ સ્વભાવમાંથી વિચલિત ના કરે ?
નંદનવનમાં ટહેલતાં વ્યકિતની દૃષ્ટિ ખાવળના ઝાડ પર જાય ? કાશ્મીરના સૌ ને જે નિહાળી રહેલ હાય તેને રાજસ્થાનના રણની સ્મૃતિ થાય ? હિમગિરિના ઉત્તુંગ