________________
૧૮
“મારી વાત
79
પરમાત્મા મહાવીરદેવની અંતિમ વાણી તે “ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર.'' મારા સાધુ જીવનના શૈશવકાલ હતા. શિશુસુલભ ખાલ્યાવસ્થા હજી વીતી ન હતી. અમારા સંસાર તારક ઉપકારી પૂ. ગુરુદેવ સુમતાશ્રીજી મ.સા. સાથે વિ. સ. ૨૦૦૭ નું ઇડરમાં ચતુર્માસ હતું . જીવનમાં પ્રથમવાર વાત્સલ્યવારિધિ, ચતુર્વિધ સંઘના યાગક્ષેમ કારક અમારા દાદાગુરુદેવ પૂ.આચાય ભગવત લબ્ધિસૂરીશ્વ ૨જીમ. સા. નું સાંનિધ્ય મળ્યું. મહાપુરુષના સમાગમે શાસ નના રહસ્ય। શ્રવણ કરવાનેા અમૂલ્ય અવસર તથા મહાપુરુબની ભાવદયાના દન કરવા મળ્યાં. પૂ. પા. દાદાગુરુ દેવેશે અમારા સાધ્વીમડળને ફરમાવ્યું મારા વિદ્વાન શિષ્ય વિક્રમ વિજય તમને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વાંચના આપશે.” જીવનમાં પ્રથમવાર ઉત્તરાધ્યયન સૂત્રનું નામ સાંભળ્યું. પૂ. પા. ગુરુદેવે [વિક્રમસૂધરજી મ. સા] અમારા જેવા ખાલ સાધ્વીઓને લક્ષમાં રાખી ઉત્તરાધ્યયન સૂત્રની વાંચના દાનના પ્રારંભ કર્યાં. બુદ્ધિની અલ્પતા, વયની પરિપકવતા અથવા ભવપરિસ્થિતિ નિર્માણ નહિ થઈ હાય તેથી ત્યારે ઉત્તરાધ્યયનસૂત્રની મૌલિકતા–મહત્તા સમજાઈ ના હતી. એટલુ' જ સમજાતું હતું કે વિનયની વાત આવે છે. પૂ. ગુરુદેવના જીવનમાં વિનય અને આજ્ઞા પ્રધાનતા છે. એટલું આપણા જેવાં નાનક્ડા સાધ્વીને પણ સમજમાં આવે તેમ પૂ.