________________
૧૧૬ ] માનવજીવન એટલે ક્ષમા આપવાનું માટું મેદાન. ક'ના નાશ થાય. પ્રભુપૂજાનું ફળ મળે અને આનંદઘન પદ પ્રાપ્તિના તિલક સમુ ક્ષાયિક સમ્યગ્દર્શન મળે ! પ્રસન્ન વ્યક્તિને વિશ્વમાં કયાંય અઠેલા નહિ, અણુગમા નહિ, સવ"ની સાથે આત્મિક સંબધ.
પ્રભુ !
આપના ઉપાસક છું, ભક્ત છું, આપની હિતશિક્ષ સ્વીકારનારા મનુ એજ નમ્ર પ્રાથના....