________________
૧૪ એવમસ્સાંસિ અપાયું UF
જગતમાં પ્રત્યેક વ્યક્તિ સંબંધ ચાહે છે. પ્રત્યેક વ્યક્તિ કેઈ ને કઈ દ્વારા હુંફ ચાહે છે, પણ, જગતમાં કોણ કેને હુંફ આપે ? પ્રત્યેક વ્યક્તિ પાસે પિતાનું દર્દ હોય છે. પિતાની ફરિયાદ હોય છે, જ્યારે બે સંબધ વચ્ચેને પડદે ચિરાય છે ત્યારે ખબર પડે છે કે જેના સહારાને હું વજને અભેદ્ય કિલ્લે માનતા હતા તે પત્તાને મહેલ . છે. હુંફ તે ન આપી પણ દશે આપે. ભલા ! તારી ગણત્રીમાં ભૂલ છે તારી નીતિ ભૂલ ભરેલી છે. તે હંફ માટે સાથે શેાધેલ પણ તારા તે સાથીને પણ હુંફની જરૂર હતી પરંતુ તારાથી તેની જરૂરત પૂરી ના થઈ તે સાથી બીજા મજબૂત વ્યક્તિની શોધમાં નીકળ્યો. ભૂલ તે વ્યક્તિની નથી. ભૂલ તારા અજ્ઞાનની છે. '
UR “અજ્ઞાન સમાન કોઈ શત્રુ નહિ, જ્ઞાન સમાન કે : T મિત્ર નહિ” BE વિશ્વની વિચિત્ર પરિસ્થિતિ જોઈ જગતને જે નિ:
તે અજ્ઞાની. વિશ્વની વિચિત્રતા જોઈ સાહજિક પ્રસ-. ' નતામાં મસ્ત રહે તે જ્ઞાની.”
- મા
હું ભૂલ્યઠગાથે હું લુંટાયે તેમાં ગુનેહે કેને?' અજ્ઞાનને. જે જ્ઞાન હાલ તે ડબાત ? ભૂલ કરત?'