________________
૫૮] પુરુષાર્થ એ વર્તમાનને હિસાબ-ક્તિાબ છે.
અને પુણ્યાઈ એ પૂર્વને હિસાબ-કિતાબ છે. રાગ જશે એટલે દ્વેષ પિતાના બિસ્તરા બાંધી તુરત. રવાના થશે.
રાગ-દ્વેષ જ્યાં આત્મામાંથી વિદાયની તૈયારી કરશે ત્યાં ક્ષપક શ્રેણીની શોભાયાત્રાના મંગલરૂપ અપ્રમત્ત ભાવ ના મંગલવાદ્યોથી તારું મન મંદિર ગુંજિત બની જશે.
પ્રભુ! મનને પ્રઢષ દૂર કરવાના બહાને આપે મને અપ્રમત્ત ભાવને રાજમાર્ગ બતાવ્યું. તે બાલ ભાવે સ્વીકાર છું.-આપની સાધનાની પગદંડી પર ચઢી રહ્યો છું. રક્ષણ કરજે. મારી સાધનાનું .....