________________
૧૧. દ્ઘિ જીવસ નાસાત્તિ
માનવ તત્ત્વજ્ઞાનની માટી માટી વાતેા કરી શકે છે પણ . તત્ત્વજ્ઞાનને જીવંત સ્વરૂપ બનાવવાને જ્યારે અવસર આવે. છે ત્યારે સાચે વિરાટ દેખાતા માનવી વામન ખની જાય છે. . આપણને ક્ષણભર લાગી જાય શું આ માનવ વિરાટ હતે! ? તત્ત્વજ્ઞાનમાં આનંદ માનતા હતા?
卐
પરમાત્મા મહાવીરે .તત્ત્વજ્ઞાન ફરમાવ્યું છે, પણ તે જ ઉપદેશ તે જ શિખામણ જગતને આપ્યા છે કે જે સ્વના જીવનમાં પેાતે આચર્યાં હતા.
ઘણી વખત માનવ તત્ત્વજ્ઞાનની વાતે ફક્ત બુદ્ધિની કસરત માટે કરે છે પણ અંદરથી આવા માનવી ભૌતિકવાદને ભક્ત હાય છે. કોઇને દ` થયું, તેણે ચીસ પાડી, તરત આપણે એક ભાષણ છેડયું એમાં શું કાયરની જેમ બૂમ મારે છે? ... શરીર છે તેા હૃદ આવે!
*
કોઈ વિધવા સ્ત્રીના એકનેા એક લાડકવાયા દીકરો મૂછના દારા ફૂટે તે પહેલાં જ ચિર નિદ્રામાં પેાર્ડી જાય ત્યારે કતવ્યમાગે આપણે સ્થિર રહેતા નથી અને તત્ત્વજ્ઞાનના શિક્ષક હાઇએ તેવી જ અદાથી કહીએ છીએ આંસુ શા માટે ? સયેગ છે તેા વિયાગ થવાના જ !”
કેાઈ મધ્યમ પરિસ્થિતિવાળાં સજ્જનના ઘરે ચારી થઈ. તેના ઘરમાં સહુના માંઢા સીયાવીયા થઈ ગયા છે ત્યારે શ્રીમ'તાઈના મદ્રે ઝૂલે ઝૂલતાં પેટ ઉપર હાથ ફેરવતા ટેલીફેશનમાં રિસીવર ઉપર એક લાંબુ પ્રવચન આપી દઇએ છીએ. ભાઈ !.