________________
વડીલેાનાં આશીર્વાદ એ જ જીવનની સાચી મુડી છે. [ ૫૭
કાં અવશ્ય ભૂલ કરાવે તે સનાતન સત્ય, શૈતાન સાધુને હેરાન કરે તે સનાતન સત્ય,
કદાચ કોઈ મંત્ર પ્રયાગ—તંત્ર પ્રયોગ–જાદુ પ્રયાગથી આ સત્ય-અસત્યમાં પરાવર્તન પામે....
ત્રણ કાળનું સત્ય તા એ જ સાધુ શેતાનને પણ ક્ષમા આપે
શેતાન માટે પણ સાધુના હૃદયમાં દ્વેષ ના હાય–વેર ના હાય, ક્રોધ ના હાય. સાધુ દ્વેષ કરે-દ્વેષના કારણ રૂપ રાગ ઉપર, મમત્વ ઉપર, આસક્તિ ઉપર. આસક્તિનું પ્રથમ સ્થાન મુદ્ઘના દેહ-ખુદનુ શરીર
આપણે લડીએ છીએ-વઢીએ છીએ-દ્વેષ રાખીએ છીએ. દેહને પીડા આપનાર ઉપર જ ને ? આપણું મમત્વ દેહ ઉપર એટલુ થઈ ગયું છે કે “ દેહ તે હું અને હું તે દેહ. ’’ એટલી અજ્ઞાનદશામાં પહેોંચી જઇએ છીએ-અને નશ્વર દેહ માટે શાશ્વત આત્માને પરના દ્વેષથી દુર્ગુણી બનાવી દઈ એ છીએ, દ્વેષની માતા મમતાના ચક્કરમાં આવી અનંત જન્મમરણના અપમ’ગલને સ્વીકારી લઈએ છીએ.
આથી જ પરમાત્મા મહાવીરદેવે સાધકને સાધનાના પ્રારંભકાળમાં જ ખાવીશ પરીષહને વિજય કરવાને કહ્યો. આવીશ પરિષદ્ધ પર તે જ વિજય કરી શકે જેને હનુમમત્વ ના હાય. દેહનું મમત્વ ના રહે તે દેહને દુઃખી કરનાર પ્રત્યે દ્વેષ ના થાય. દ્વેષ ના થાય તેા ખુદના કર્તવ્યનુ
જ્ઞાન થાય.
સાધક ! મનને પવિત્ર કરવાને કિમીયા છે મમત્વના સામ્રાજ્યને ફગાવી દેવાને ધ્યાનપૂર્વક સાંભળ....