________________
પ૬] જે તમારે દુઃખની જરૂરિયાત નથી
તે દુઃખને યાદ કરશે નહીં. * બાળક ગંદુ થઈને આવે ત્યારે માતા ઠપકે આપ પણ દ્વેષ ન કરે. ગંદા બાળકને પણ ચેખું કરે. કારણ મા સમજે છે. નાને છે એટલે સમજતા નથી તેથી ગંદે થાય છે. મને ગંદકી ગમતી નથી. કારણ, હું મેટા છું એટલે ગંદકીના નુકશાનને સમજું છું. મારું કર્તવ્ય છે કે મારે ગંદકી સાફ કરવી જોઈએ. કર્તવ્ય ધર્મ બજાવે ત્યાં કીતિના પાટીયા લગાવવાનાં હોય? બસ, બાળકનું બાળપણ તેના સ્વભાવને કહી દે છે, અને માતાનું માતૃત્વ તેને વાત્સલ્યને કહે છે તે જ તેની સિદ્ધિ.
વિદ્યાથી લેખનમાં ભૂલ કરે. ખરાબ અક્ષર કાઢે તે શિક્ષક શું કરે? ઠપકે આપ ને પણ તેની ભૂલને ય સુધારે.... શિક્ષકના મનમાં શું વિચાર આવે ? વિદ્યાથી છે. હજી વિદ્યાના મૂલ્ય સમયે નથી..અજ્ઞાન છે. તેના પર દ્વેષ ના કરાય.... તેને માર્ગદર્શન અપાય...
પરમાત્મા સર્વજ્ઞ તીર્થકરને સાધુ એટલે વિશ્વની જીવમાત્રની કરૂણાપૂર્ણ જનની-માતા....”
જગતના જે સાધુને ત્રાસ આપે. દુઃખ આપે–પીડે– કનડે ગાળ દે...મારે...અરે ! સાધનામાર્ગથી ભ્રષ્ટ કરે તે પણ સાધુ તેને બદલે ના લે તેની સાથે ઝઘડે નહિ. અરે ! મનમાં પણ એ જીવ પ્રત્યે હલકે ભાવ ના લાવે. ફક્ત સાધુની મને ભૂમિકામાં વિચાર આવે તે એ વિચાર આવે. “ભૂલ કેની સામેના આત્માની કે મારા કર્મોની )
અગ્નિ બાળે તે સનાતન સત્ય, પાણી ઠંડક આપે તે સનાતન સત્ય