________________
વીરકુમારની કથા.
(૫૫) પંદર લાખ મેળવશે પરંતુ બીજે વર્ષે તેને ચે ભાગ કે ત્રીજે ભાગ અને ત્રીજે વર્ષે તે લોકે કર આપવાને પણ અશક્ત થશે. તેથી એક લાખે પણ મેળવવા મુશ્કેલ થશે. આ મહારું વચન અંતે સત્ય થશે. કારણ કે–
__दुग्धमादाय धेनुनां, मांसाय स्तनकर्त्तनम् । __अत्युपादानमर्थस्य, प्रजाभ्य पृथिवीभुजाम् ॥ અર્થ–“રાજાઓએ પ્રજા પાસેથી મર્યાદા ઉપરાંત કર લે તે ગાયનું દુધ લઈ લીધા પછી તેઓના માંસ માટે સ્તન (આંચળ) કાપવા બરાબર છે.” આ પ્રમાણે વીરકુમારને અભિપ્રાય સાંભળી રાજાએ વિચાર કર્યો કે ઉંમરમાં સર્વ કુમારે કરતાં આ હાને છે. પરંતુ બુદ્ધિમાં તે માટે છે. માટે રાજ્યભાર ધારણ કર. વાને આ લાયક છે. જો કે એના હૅષિ લેકેથી સાવધાન રહી હું એની રાજ્યપદની રેગ્યતા પ્રગટ કરીશ નહીં, પરંતુ તેના સ્વાભાવિક ગુણોને તેમજ લોકોના અનુરાગને આચ્છાદન કરવાને હું શક્તિમાન નથી એમ જાણી તે બોલ્યા, હે વત્સ! આ સર્વે કુમારોની બુદ્ધિ મલિન છે. માત્ર તું જ શુદ્ધ બુદ્ધિમાન છે. કારણ કે સર્વની માન્યતાથી હારી માન્યતા બહુ ઉત્તમ પ્રકારની છે, વળી અન્યાયથી મેળવેલી સંપત્તિને વિલાસ લ્હને રૂચ નથી. એમ હારા બોલવા ઉપરથી તેઓની બુદ્ધિને તિરસ્કાર ખુલ્લી રીતે થયું છે તેથી તું આ રાજ્ય વૈભવ તેમજ આ દેશ છેડી ચાલ્યા જા. જેથી ત્યારી બુદ્ધિને પ્રભાવ તે પ્રગટ છે છતાં પણ બહુ પ્રસિદ્ધ ન થાય. નરેંદ્રની આજ્ઞા લઈ નમસ્કાર કરી વિમલ નામે મતિસાગર
• મંત્રીના પુત્ર સાથે વીરકુમાર ત્યાંથી નીકવીરકુમારને પ્રવાસ. જે. રાજાએ કુમારની રક્ષા માટે પિતાના
સુભટે મોકલ્યા. તેઓ સામાન્ય મુસાફર