________________
સાગરચંદ્ર કથા.
(૪૭)
પણ પ્રકારે જાણતા નથી.. વળી આ સંસારમાં જીવાને એક ધર્મ જ શરણ છે; અન્ય વસ્તુઓ દુ:ખનુજ કારણ છે. અજ્ઞાનથી અધ અનેલેા, કષાયમાં પ્રીતિવાળા તેમજ વિષયમાં આસક્ત થયેલા પ્રાણી પ્રસિદ્ધ અને સ્ફુટ બતાવેલા ધર્મને સ્વિકારતા નથી. વળી વિશુદ્ધ મા ને પ્રાપ્ત થયેલેા વિવેકી જીવ ધર્મ સેવનથી સર્વ વસ્તુ મેળવી શકે છે, ’” આ પ્રમાણે મુનિએ વિસ્તારપૂર્વક મુનિ અને ગૃહી ધર્મના ઉપદેશ આપ્યા. મુનિધમ પાળવાને અસક્ત હાવાથી મ્હે' ગૃહીધર્મ ના સ્વિકાર કર્યાં. તેમજ પૂર્વના અપરાધ રૂપ મળને ધાવામાં પ્રાયશ્ચિત્ત રૂપ લપ્રવાહ વડે મુનિના ચરણ કમળમાં આત્મશુદ્ધિ કરતા હતા, તેટલામાં હાશ સેવકે મ્હને જોયા. ગુણચંદ્ર ખેલ્યા, “ જ્યેષ્ઠમ ! મુનીંદ્રના દર્શનથી પ્રાપ્ત થયેલી આ રાજ્યલક્ષ્મી આપની છે, આપની ઈચ્છા પ્રમાણે ભેાગવા.” તે સાંભળી સાગરચંદ્ર મેલ્યેા, મુનિના ચરણકમળના પ્રસાદથી જૈનધર્મ સ્પુને પ્રાપ્ત થયા છે. તા હવે પાપસ્થાનરૂપી આ રાજ્યનું મ્હારે શું પ્રયેાજન છે ? માટે હું બધુ ! હું તે અહીં રહી ધર્મ સાધન કરીશ.” મા પ્રમાણે સાગરચંદ્રના નિશ્ચય જાણી ગુણુચદ્ર પેાતાના પિતાને રાજ્યસ્થાનમાં લઇ ગયેા. ત્યારમાદ તેણે નરેદ્રની આગળ મુનિ દર્શનની વાત ક્રુહી અને મારા માગી કે “તે મુનીંદ્રને વાંદવા માટે હું જાઉં છું.” રાજા આહ્યા, “ અમે પણ આવીએ છીએ, ’ ત્યારબાઈ રાજા, સ્ત્રી સહિત ગુણચંદ્ર, સાગરચંદ્ર અને સુમતિ નામે તેના પિતા વિગેરે સવે મુનિ પાસે જઇ અભિવ’દન કરી ધર્મ સાંભળવા બેઠા. દેશનાની મતે રાજાએ સમ્યક્ત્વવ્રત ગ્રહણ કર્યું. ગુણુદ્રે ખાર અણુવ્રત લીધાં, ખીજાઓએ સમ્યમાત્ર તેમજ કેટલાક જનાએ યથાશક્તિ ભિન્ન ભિન્ન નિયમ લીધાં.
ત્યારબાદ સુનીંદ્રને નમસ્કાર કરી નરેંદ્રાર્દિક સર્વે પેાતાના