________________
(૪૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સ્થાનમાં ગયા. પૂર્ણિમાને ચંદ્ર જેમ સાગરચંદ્રને આકાશને દીપાવે છે તેમ ગુણચંદ્ર ધર્મમાં કેદાગ્રહ. ત૫ર થઈ જૈનશાસનની ઉન્નતિ કરવા
લાગે. સાગરચંદ્ર પિતાની દુકાને વેપાર કરતે હતે. પરંતુ કુટુંબના પિષણ જેટલું પણ ધન મહામુશીબતે કમાતું હતું, તેથી ગુણચંદ્ર અનેક યુક્તિપૂર્વક પિતાને ત્યાંથી કેટલુંક દ્રવ્ય તેને ત્યાં મેકલાવતે, પરંતુ મિથ્યાભિમાનના આવેશથી તે સ્વીકારતે નહીં પછી ગુણચંદ્ર તેને ઘણે સમજાવ્યા તે પણ તેણે પિતાની હઠ છોડી નહીં. તેમજ ગુણ ચંદ્રની સમૃદ્ધિ જોઈ ઈષ્યને લીધે તે બળવા લાગ્યા. વળી ધનની ઈચ્છાથી બહુ પીડાવા લાગ્યા. તેથી સાગરચંદ્ર ચેળ રંગમાં સો રંગી, કેસરમાં કુસુંબે, કસ્તુરીમાં કરણનું મિશ્રણ કરી તેમજ કરાદિકમાં તેવા પદાર્થોનું મિશ્રણ કરી મ્લેચ્છ લેકેની વસ્તિમાં વેપાર કરવા લાગ્યા. એક દિવસ કોઈક નેકરની સાથે તકરાર થઈ તેમાં સાગરચંદ્ર તેનું અપમાન કર્યું. તેથી તેણે સ્વેછરાજાને ફરીયાદ કરી અને સાગરચંદ્રની દ્રવ્ય મિશ્રણાદિક કપટ વાર્તા ખુલ્લી કરી. રાજાએ તેનું સર્વ ધન હરી લઈ કારાગૃહમાં પુર્યો. તેમજ બહુ ક્ષુધા તૃષાદિકની વેદનાથી મરણ પામી તે વ્યંતર થયે. ત્યારબાદ મનુષ્યભવમાં અનુભવેલું અતિચારનું ફળ સંભારતે છતે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે અધર્મનું ફળ મહેં પ્રત્યક્ષ અનુભવ્યું. જે મહેં અતિચારનું સેવન ન કર્યું હતતે
હને આ વ્યંતરપણું પ્રાપ્ત ન થાત. એમ સમજી તેણે જૈનમંદિરમાં તથા સંઘ કાર્યમાં યથાશક્તિ ઉદ્યમ કરી મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યો. અને તેજ ભવમાં કરેલા પુણ્યના ઉદયથી પ્રથમ અવસ્થામાં દીક્ષા લઈ વિધિ પ્રમાણે પાળીને સર્વ કર્મને ક્ષય કરી સાગરચંદ્રને જીવ મોક્ષે ગયે. તેમજ ગુણચંદ્ર પણ બહુ