________________
(૨૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
છે. ત્યારબાદ અધિકારીએ પણ તે વાત કુમારને જણાવી તેની અહુ પ્રશંસા કરી, કુમાર ખેલ્યા, હે રાજપુરૂષ ! તમ્હારા પુણ્યાયને લીધે આ કાર્ય સિદ્ધ થયું છે. ત્યારબાદ કુમારની આંગળીએ બહુ ચળકતી મુદ્રિકા અધિકારીના જોવામાં આવી, જેથી પોતાને અહું આશ્ચર્ય લાગ્યું અને તેથી તે મુદ્રિકા પેાતાના હાથમાં લક્ષ્ય જોવા લાગે. તેની ઉપર જમાલીનુ નામ જોઈ અહુ ખુશી થયા અને તે ખેલ્યા, હું પુરૂષ રત્ન ! આ સાહસ કામાં હારાજ ઉદ્યમ જણાય છે. કુમાર ખેલ્યા, આપનુ કહેવું સત્ય છે પરંતુ આ કાર્ય કરવાથી મ્હારા ત્રીજા વ્રતના ભગ ચા. અધિકારી એલ્યા, આપનુ કહેવું પણ સત્ય છે પરંતુ હું આપના સાધર્મિક છું. તા આપે મ્હારી ઉપર બહુ દયા કરી, તેથી આપના મ્હારા ઉપર મ્હોટા ઉપકાર થયા, કારણ કે ચતુર્વિધ સંઘ પરમ પૂજ્ય એવા સૂરિ મહારાજ અને જૈનમદિશ ઉપર ઉપકાર કરવા એમ કેવલી ભગવાને કહ્યુ છે. તેમ છતાં પણુ હાલ અહીં ગુરૂ મહારાજ પધારેલા છે માટે તેમની પાસે જઇ આપ આલેાચન કરા અને તેથી ત્રીજા વ્રતની શુદ્ધિ થશે. કુમાર પણ તેજ પ્રમાણે ગુરૂ સમક્ષ આલેચના કરી નિર્દોષ થયા. અનુક્રમે વિશ્વસેન રાજા પણ રોગ શાંત થવાથી સ્વસ્થ થયે તેવા સમાચાર અધિકારી ઉપર આવી ગયા. મેાક્ષપદવી. વળી હાલમાં કુમારના પરાક્રમવડે નગરને કોઈ પ્રકારના ભય નથી એમ જાણી કુમારને સાથે લઈ અધિકારી વિશ્વસેન રાજાને મળવા માટે ગયા. પરસ્પર કેટલીક વાતચિત્ત થયા બાદ અધિકારીએ કુમારનુ વૃત્તાંત જણાવ્યુ, તે સાંભળી રાજાએ વિચાર કર્યાં કે મ્હારે પુત્ર નથી તેા આનેજ પુત્ર કરવા ઠીક છે. વળી એનામાં એક મ્હાટા ગુણુ છે કે સ્કુલ અને અનપરાધી પ્રાણીઓના વધથી એ વિરક્ત