________________
મહનની કચા.
( ૨૦ )
થએલે છે. માટે એના વિશ્વાસે રહીશ તાપણુ એનાથી કાઈ પ્રકારના ભય નહીં થાય એમ જાણી રાજાએ કુમારને યુવરાજપદવી આપી અને રાજ્ય કારભારના અધિકાર સાંખ્યા, અને પોતે નિવૃત્ત થઇ તેના સંગથી સમ્યકૃત્વ પામી જૈનશાસનની ઉન્નતિ કરવા લાગ્યા. ત્યારબાદ પ્રથમ પદ્દભ્રષ્ટ કરેલા રાજાના દેશમાં મહુનને દંડાધિપનું સ્થાન આપ્યું. એટલું મહન શ્રેષ્ઠી ઉન્મત્ત દશામાં આવી ગયા. તે પ્રસ ંગે તે દેશના ચારલેાકેા, પર રાજ્યના નજીકના દેશે! લુંટી લેતા હતા. લેાકેાનું ધન અને કેટલાક મનુષ્યાને પણ હરણ કરી ત્યાં લાવતા હતા. મહુન તેને બહુ ઉત્સાહ આપતા હતા. ચારલેકે પણ દરેક પદાર્થો માંથી છઠ્ઠો ભાગ તેને આપતા હતા. આ પ્રમાણે લાભમાં લખ્ય થઈ તેણે ત્રીજા વ્રતનુ દૂષણ પણ ગણ્યુ નહીં. બાદ સીમાડાના રાજાએએ તે વાત જાણી તેમ વિચાર કર્યા કે આ દંડનાયક દેશ લુંટાવા છતા શાંત નહીં થાય, માટે કાઇક ઘાતક સુભટ પાસે મહુનને મારી નંખાવ્યેા. પછી તે મહન ત્રીજા વ્રતના ભગ કરી એકઠા કરેલા પદાર્થોમાં મૂતિ થઇ ઘાતક ઉપર બહુ ક્રોધાયમાન થયા છતા રીદ્રધ્યાનવડે મરણ પામી ત્રીજી નરક ભૂમિમાં ગયા. ત્યાંથી નીકળ્યા બાદ સંસારમાં અહુકાળ પરિભ્રમણ કરશે. માટે હે ભવ્ય પુરૂષો ! જો મેક્ષ સુખની ઇચ્છા હાય તે ચારને સહાય રૂપ ત્રીજા વ્રતના ખીજા અતિચારના ત્યાગ કરે. વળી કુમાર પણ ચિરકાળ રાજ્યધર્મ પાળી છેવટે ઉત્કૃષ્ટ નિરતિચાર ચારિત્ર આરાધીને મેાક્ષ સુખ પામ્યા, તેમજ અનંગસેના પણ તેજ પદવીને પામી.
इति श्री तृतीयागुते द्वितीयातीचारविपा के महनकथा समाप्ता ॥