________________
મહનની કથા.
(૨૫)
ચાલે તેમ નથી, માટે કૃપા કરી આ નગર જમાલિને આપી દે. ચ્યા પ્રમાણે લેાકેાના પોકાર સાંભળી અધિકારી એકદમ ગભરાઈ ગયા મને હવે શું કરવું ? ક્યાં જવું? એમ મૂઢ બની વિચારતા અધિકારીને જોઇ કુમારે તેને એકાંતમાં ખેલાવી કહ્યું કે મા ખાખતની તમ્હારે કાંઈ ચિંતા કરવી નહીં. તેમજ આ લેાકેાને તમે એમ કહેા કે જેમ ચાગ્ય લાગશે તે પ્રમાણે એના ઉપાય અમે સવારે કરીશું, માટે સુખેથી ઘેર જાઆ અને ચિંતા કરશે! નહીં. ત્યાર આદ અધિકારીએ પણ તે પ્રમાણે કહી લેાકેાને વિદાય કર્યો. પછી તેણે કુમારને પૂછ્યું', હુવે આના ઉપાય શેષ કરવા ? કુમારે જણાવ્યુ કે જે કરવાનુ છે તે તમને સવારમાંજ કહીશ, હાલ કહેવાય તેમ નથી. એમ તેને સમજાવીને શાંત કર્યા. રાત્રીના સમયે કુમાર પેાતાની વિદ્યાના બળથી પ્રસારેલા કિરણના આધારે કિલ્લાનું ઉલ્લંઘન કરી પદ્મીપતિના આવાસમાં ગયા. તેનુ શયન સ્થાન યંત્રથી ગોઠવેલા કાઇના માળા ઉપર હતું, તેથી તે માળા ઉપર પણ વિદ્યાબળથી જ ચઢયો. ત્યાં સુતેલા તે જમાલને જોઇ તેને બાહુવડે પકડીને કહ્યુ કે, હું યક્ષ છું અને મા નગરના રક્ષક છું. માટે જો સવારે અહીં ઉભા રહીશ તા જરૂર ત્હારૂં મૃત્યુ થશે. એમ કહી તેના નામવાળી મુદ્રિકા તેના હસ્તમાંથી લઇ તેજ પ્રમાણે કિરણ પ્રયાગવડે પેાતાના સ્થાનમાં ગયા. પક્ષીતિ પણ આવા દેખાવ જોઈ એકદમ ભયભીત થઈ ગયા અને તેજ વખતે પેાતાના પરિજનને યક્ષની સમગ્ર વાત કહીને ત્યાંથી તેણે પ્રયાણ કર્યું.
ત્યારબાદ આરક્ષકને ખબર પડી કે પન્નીપતિ જમાલી નાશી ગયા, એટલે તેજ સમયે તેણે પોતાને પર્યાલાચના.સેવક માકલી અધિકારીને જણાવ્યું કે માપણા વેરી સૈન્ય સહિત રાતમાં નાશી ગયે