________________
(૨૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
સહાય આપે છે, તે પુરૂષ મહુનની પેઠે ઉભય લેાકમાં મહુ દુ:ખી થાય છે.
આ ભરતક્ષેત્રમાં સપ્રાકા ( પોંધા ) મૈં કિલ્લા સહિત ( સર્પનું મુખ્ય સ્થાન ), બહુ સગુણ મહેનદૃષ્ટાંત. ( શકુન ) અનેક ગુણિ પુરૂષા ( પિક્ષ ) વડે સેવાયલુ, તેમજ બહુ શ્રાવક ( શ્વાપદ) શીકારી પશુઓવડે વ્યાપ્ત મ્હોટા અરણ્યની માફ્ક કુસુમપુર નામે સુપ્રસિદ્ધ નગર છે. . તેની અંદર વહન કર્યા છે પૃથ્વીના ભાર જેણે, યાવડે વ્યાપ્ત છે, હૃદય જેવું ( જળથી ભરેલા છે દરેક લાગ જેને ) અને ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા ( ઉગ્યા છે મ્હાટા વાંસડાઓ જેની અંદર ) એવા પર્યંત સમાન સ્થિર બુદ્ધિવાળા વેરાચન નામે રાજા છે. વળી સાર’ગ ધનુષ શ્રેષ્ઠઅંગ) સુદન ( ચક્ર=મનેાહર દશ્મન ) વડે આનંદજનક, ઉત્તમ વિલાસવડે પ્રગટ કરી છે શૈાભા જેણીએ મને લક્ષ્મી ( દેવી=શરીરની કાંતિ ) વડે વિભૂષિત એવી કૃષ્ણની મૂર્ત્તિ સમાન લલિતા નામે તેની સ્ત્રી છે. દેવતાઓની મધ્યે અસુર સમાન અનેક દુઃખાને ઉત્પન્ન કરનારા દુલ ભરાજ નામે તેઓને એક પુત્ર છે અને મહન નામે તેના એક મિત્ર છે. હવે તે દુર્લભરાજ કોઇનું ધન તા કાઈની સ્ત્રીનુ ખલાત્કારે હરણ કરે છે. વળી નય ( નગ ) નીતિવ્રુક્ષાના સમૂહને નિરંકુશ–ઉન્મત્ત, હસ્તીની માફક તે નિર્મૂલ કરે છે.
તેથી નગરના લેાકેાએ રાજાની આગળ પેાકાર કર્યો કે હૈ નરાધીશ ! આપની છાયામાં અમે રહ્યા લાકાના પાકાર. છીએ છતાં અનાથની માફક આ નગરીને આપના કુમારે લુંટી લીધી છે. રાજાએ ક્રોધાતુર થઇ કુમારને બહુ ધિક્કાર આપ્યા. રે દુરાચારી ! હારૂ