________________
મહનની કયા.
( ૧૯ )
પણ જેટલું ધન જોઇએ તેટલુ ગ્રહણ કરી. વળી એના દંડ નિમિત્તે પણ જે જોઇએ તે સુખેથી લઈને તેને મુક્ત કરે. એમ શેઠનુ વચન સાંભળી રાજા ખેલ્યા, અમૃતમાંથી વિષ પ્રગટ થાય તેમ મા મ્હાટું આશ્ચર્ય ગણાય, કારણ કે સ્થિરદેવના પુત્ર થઇ આવું વિષમ કષ્ટ પડ્યુ છતાં પણ ધનના માહથી પ્રસિદ્ધ વાત ‘ઉડાવી દે છે. પરંતુ આ શેઠ તેા સરલ બુદ્ધિના હાવાથી પોતાના નિધાનમાં રહેલા ધનને પણ પ્રગટ કરે છે. ત્યારબાદ રાજાએ નાહટને ત્યાં લાવી શેઠને સોંપી દ્વીધા અને કહ્યુ કે તમ્હારી શરમથી અને મુક્ત કર્યો છે; પરંતુ તમ્હારે ત્યાં જે માલ ડાય તે માપી દો, એમ સાંભળી મ્હોટી મહેરબાની' એમ કહી રાજાને નમસ્કાર કરી પુત્ર સહિત શેઠ પાતાના ઘેર ગયા અને રાજાની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કર્યું. ત્યારબાદ નાર્હટ વણિક પોલાચના કર્યો સિવાય ત્યાંથી મરીને નરકસ્થાનમાં ગયા. માટે હુ અન્ય પ્રાણીએ ! આ ત્રીજા વ્રતના અતિચારનું સ્વરૂપ જાણુ અવશ્ય તેને દૂરથી વજ્ર વા.
इति तृतीयाणुत्रते प्रथमातिचारदृष्टान्ते नाटकथा समाप्ता ||
महननी कथा.
દ્વિતીય સ્તન પ્રયોગાતિચાર.
દાનવિર્ય રાજા ખેલ્યા, કૃપાના સાગર એવા હે ભગવન્ ! ત્રીજા વ્રતમાં દ્વિતીય અતિચારનું સ્વરૂપ જાણવાની અમારી બહુ ઉત્કંઠા છે તેા કૃપા કરી આપ સ ંભળાવેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ આલ્યા, જે ત્રીજું વ્રત ગ્રહણ કરીને ચાર લેાકેાને ચારી કરવામાં