________________
(૧૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કર્યો તેનું આ ફળ આવ્યું. અતિ ભરૂપી ગ્રહવડે ગ્રહણ કરાયેલે તું કંઇપણ સમયે નહીં અને આ રાજવિરૂદ્ધ કાર્ય કર્યું. કાગડાની પેઠે પીંડ સામે દૃષ્ટિ કરી પણ પછવાડે લખોટાને પ્રહાર ન જે. ફૂટ વ્યવહારથી ઉપાર્જન કરેલું ધન અનર્થનું કારણ થાય છે. તેમજ તે આલોક અને પરલેકમાં અનેક દુઃખ આપે છે. વળી વિશ્વસ્ત જનને દુઃખી કરવાથી, ભેળા લેકેને છેતરવાથી અને પરપીડાજનક કઈ પણ કાર્ય કરવાથી નિર્દય ચિત્તવડે જે પારકું ધન ગ્રહણ કરવામાં આવે છે, તે ધન પૂર્વેપાર્જિત સંપત્તિને ક્ષય કરે છે. તેમજ ઘેર ભયજનક થાય છે. માટે હે પુત્ર! આ કાર્યથી જરૂર લ્હારૂં મૃત્યુ થવાનું છે. વળી જે ત્યારે જીવવાની ઈચ્છા હોય તો તે હાર જ્યાં હું મૂક્યા હોય અથવા કોઈને આવે છે તે કહી દે, જેથી ત્યારું રક્ષણ કરૂં. નાહટ બે, હે પિતાજી! હારની વાત કરવી જ નહીં, કારણકે તે હોર મહેં કેઈ હારા મિત્રને આપે છે. માટે દ્રવ્ય તથા કુટુંબ સહિત મહારા મિત્રને કઈ પણ જાતની હરકત ન થવી જોઈએ. કૂટનીતિથી વર્તનાર હું પાપી છું તેથી મહારે અને રાજાને જેમ થવું હોય તેમ ભલે થાય. આ પ્રમાણે પિતાના પુત્રને નિશ્ચય જાણી શેઠ મનમાં બહુ ખુશી થયા, અને વિચાર કરવા લાગ્યા કે આ એનું સજનપણું ગણુય, કારણ કે પિતાની આવી સ્થિતિ છતાં પણ તે પિતાના મિત્રનું રક્ષણ કરવા ઈચ્છે છે. ત્યારબાદ સ્થિરદેવશ્રેષ્ઠી રાજા પાસે જઈ પ્રાર્થનાપૂર્વક કહેવા
લાગે કે હે નરાધિરાજ ! હું આપને નાહટની સ્થિતિ. વણિક છું માટે હારી ઉપર કૃપા કરો
અને તે ફક્ત હાર વિના બાકીની સર્વ વસ્તુઓ પુરેપુરી પાછી આપશે, તેમજ મહારા ભંડારમાં પાંચ કરોડ સોયા છે, તેમાંથી હારની કિંમત અથવા તેથી અધિક