________________
(૧૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તે પેાતાને ઘેર ગયેા. ત્યારમાદ નાહટ પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે ગુરૂએતા મુનિધના પણ ઉપદેશ આપ્યા હતા, તેથી તે પણ પાળવા જોઇએ ? હાય, તે તે તેમને કહેવાને અને આપણા સાંભળવાના ધર્મ છે. એમ માની પેાતાના દુષ્કૃતથી અટકયા નહીં. વળી એક દિવસ કાઇક ચાર રત્નાવલી હાર લઈ તેની પાસે આવ્યેા. એટલે તેણે પ્રથમની માફક સ્વલ્પ કિંમત આપી તે હાર લઇ લીધેા. તે સમયે વિમલ રાજાના કારભારી તેની દુકાને લેવડ–દેવડના સંબધ હાવાથી નાહટની પાસે આવી એલ્યા, હું શેઠ ! આજે હમારે રેશ્મી કાપડ લેવાનુ છે માટે ખતાવા તે ઠીક હાય તા લઈએ. તરતજ પાતે ઉભા થઈ ગાંશડી લઈ બહાર આવ્યેા. એટલે કેડમાં ખાસેલા હાર વજનના લીધે નીચે પડી ગયા. જે તરતજ તે કારભારીએ લઈ લીધેા અને તપાસ કરીને એલ્યે, હું શ્રેષ્ઠા ! આ શું ? નાહટ ગભરાઈ ગયા. અને કંઇ પણ જવાબ આપી શકયા નહીં. ત્યારે તેનેા હાથ પકડી કારભારી લ્યે, આ હારની સાથે ખીજા કુંડલાદિક મલ’કારા ગએલા છે, તે હારી પાસે છે ? તે સાંભળી નાહટ આયેા, દેશાંતરથી વેપારીએ આવ્યા હતા તેની પાસેથી લક્ષ સાનૈયા આપી આ રત્નાવલી હાર મ્હે લીધે છે. કારભારી ખેલ્યા, હે નાહટ ! હવે હું ખેલવાથી હાર્' કઇ વળે તેમ નથી. કારણકે મનેાહર પ્રાણપ્રિયાના સમાન રાજાને આ હાર બહુ પ્રિય છે. વળી આ હારમાં મડુ ગુણા રહેલા છે. માટે તું પોતેજ રાજાને વિનય પૂર્ણાંક આપી દે, નહીંતા રાજાને માલુમ પડશે તે ધન અને દેહથી પણ હારા છુટકારો થશે નહીં, એમ તેઓ ખેલતા હતા તેટલામાં એકદમ ત્યાં રક્ષક આવ્યા અને મારા, મારા, એમ ખાલી તીવ્ર ખડુના પ્રહાર કરીને તેને અવળા હાથે માંધ્યા, તેથી નાહટ બહુ દીન થઇ રૂદન