________________
ભી અને નામે તે ભાયો હd
ભરી
છે તેના
(૧૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર મંદિર એવું સમુદ્ર સમાન ભદ્રિપુર નામે નાહટદષ્ટાંત. નગર છે. તેમાં સ્થિરેદેવ નામે શ્રેણી રહેતે
હતે. કમલશ્રી નામે તેની ભાર્યા હતી, તે શીલ ગુણમાં અગ્રણી હતી. નાહટ નામે તેઓને એક પુત્ર હતું. તે સ્વભાવથી લોભી અને વેપારમાં નિર્ભય હતે. એક દિવસ કોઈક તેના મિત્રે તેને લેભાવી કહ્યું કે બહુ કરીયાણું ભરી ઘણું વેપારી લોક નગરની બહાર આવ્યા છે. તે સાંભળી નાહટ પણ વેપારના લેજથી મિત્રની સાથે ત્યાં ગયે તે કેઈપણ વેપારી ત્યાં મળે નહીં, પછી તેણે પૂછયું કે, હેમિત્ર ! તે વેપારીઓ ક્યાં છે? તે જલદી બતાવ? આ સાંભળી અનેક મુનિઓથી પરિવૃત્ત ઉદ્યાનમાં બેઠેલા
સૂરિને તેણે બતાવ્યા. તે જોઈ નાહટ રિદર્શન. બે, આતે નિર્ગથ (ત્યાગી ) છે.
મિત્ર છે, હે ભદ્ર! પોતે મુનિ ધર્મમાં રહેલા છે. પરંતુ એમની પાસે બહુ અમૂલ્ય વસ્તુઓ છે. અને તે પણ બહુ મેંઘા ભાવે આપે છે. છતાં પણ જે તે વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે, તેના પ્રતાપથી લાભ સહિત દારિદ્રરૂપી વૈતાલ નાશી જાય છે. આ પ્રમાણે નાહટને સમજાવીને તેને મિત્ર પ્રણામ કરી બે , હે સૂરીશ્વર ! આ વણિક પુત્ર
વ્યાપાર માટે આપની પાસે આવ્યો છે. માટે આપના હૃદય રૂપી ગાંઠડીમાં ધારણ કરેલી, બહુ કિંમતી રત્ન, મૈક્તિક વિગેરે કંઈપણ કિમતી વસ્તુઓ બતાવો. ગુરૂમહારાજ બોલ્યા, હારૂં કહેવું સત્ય છે. પરંતુ એને ખરીદવાનો વિચાર હોય તે બતાવીએ, નહીંતે નિરર્થક બેલવાથી શું વળે? કેમકે માત્ર બતાવીને પાછું મૂકવાથી ખેદ ઉત્પન્ન થાય. નાહટ બોલ્યા, ગ્રંથિઓ છેડીને રત્ન બતાવે. જેયા વિના માત્ર મુખે બેલ