________________
નાહટશ્રેષ્ઠીની કચા.
(૧૩)
રાજા સર્વને સાથે લઇ પેાતાના સ્થાનમાં ગયા. ત્યાં રાજાએ તેની પાસે તેમના સર્વ સંબધીઓને ખેલાવી તેની સંમતિ લીધી. અને સર્વ નગરમાં અમારી ઘાણા કરાવી. તેમજ પેાતાના ખજાનામાંથી તેની ઇચ્છા પ્રમાણે જૈનમદિરામાં દ્રવ્ય અપાવરાવ્યું અને ચતુર્વિધ સંઘની બહુ ભક્તિ કરાવી તેમજ દીન, અનાથ અને દારિદ્રને યથાચિત્ત દાન દેવરાવ્યું. પછી તેના પુત્રને બહુ ધન આપી શ્રેષ્ઠીપટ્ટે સ્થાપન કર્યાં. ત્યારબાદ રાજાએ વિધિપૂર્વક તેને દીક્ષા અપાવી અને પેાતે પણ વૃદ્ધિધર્મના સ્વીકાર કર્યાં. તેથી જૈનશાસન બહુ દીપવા લાગ્યું. દેવયશ મુનિ અને કિમણી સાધ્વી અને સમ્યક્ પ્રકારે ચારિત્રપાળી કેવળ જ્ઞાન પામી તેજ ભવમાં સિદ્ધિપદ પામ્યાં.
॥ इति तृतीयायुव्रते देवयशः कथानकं समाप्तम् ॥
~*© —
नाह श्रेष्ठीनी कथा.
પ્રથમસ્તેનાહૃતક્રયાતિચાર.
દાનવીય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે ભગવન્ ! આપના મુખારવિંદમાંથી નીકળતા ત્રીજા અણુવ્રતની કથારૂપ અમૃતનું પાન કરી અમે તૃપ્ત થયા છીએ, પરંતુ તેના મતીચારાની વ્યાખ્યા દ્રષ્ટાંત સહિત સંભળાવી અમને કૃતાર્થ કરો. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, જે વિક ચારાએ અપહાર કરેલું ધન ગુપ્ત રીતે ગ્રહણ કરે છે તે નાહટની માફક ઉભય લેાકમાં વધ બંધનને પાત્ર થાય છે.
વિદ્રુમ-પરવાળાએ વડે મનેાહર, વિશાલ લક્ષ્મીનુ' કમલ