________________
।। શ્રી અમીઝરાપાર્શ્વનાથનુ સ્તવન. ॥
શ્રી શખેશ્વરા ? પ્રભુ પાર્શ્વ જીનવરા–એ રાગ.
શ્રી અમીઝરા ! પ્રભુ પાર્શ્વ દુ:ખ હરા ! ત્રાતા ! દાતા ! ભ્રાતા ! માતા ! જય જીનેશ્વરા ! કામ ક્રોધ માયાના માર્યા, ભમીયા કાળ અનંત; શરણે આવ્યે સેવક જાણી, સહાય કરે ભગવત. મેહુ વેરિએ મુઝાવ્યે મહુ, ભૂલ્યા નિજગુણુ ભાન; સમઝાત્મ્ય સદ્ગુરૂએ મુને, છતાં ન આવી સાન. અવગુણુ રિયા દોષના દિરયા, વિરયા કુમતિ નાર; પેાતાના જાણી જીનવરજી ! તાર તાર મુઝ તાર.. પારસમણિ સમ પ્રભુતા ધારક, પાર્શ્વનાથ ભગવાન ! સ્પર્શી જરા જો થાય તમારા, ખૂબ ખનું ગુલતાન. અમી વરસાવી અમર બનાવા, રાખા સેવક લાજ; અગડેલી બાજી સુધારી, આપે। અવિચળ રાજ. સુંદર સારઠ દેશમાં શાથે, ઉના શહેર ગુલજાર; વિચર્યો પૂર્વે વિજય હીર જ્યાં, પ્રભુ ભેટ્યા સુખકાર. પ્રભુ ગુણુ રમતાં પરગુણુ વમતાં, ધરતાં નિમાઁળ ધ્યાન, ચરણ કમળનુ શરણ ગ્રહીને, અજીત બન્યા મસ્તાન, ॐ शांति: ३
શ્રી.
શ્રી.
--
ટેક.
શ્રી.
શ્રી.
શ્રી.
શ્રી.
શ્રી.