________________
(૪૧૦ )
શ્રીમુપા નાથચરિત્ર..
સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે ભૂપાલ ! જેણે દાનના નિયમ કર્યો છે, છતાં જેના હૃદયમાં શઠતા રહેલી છે એવા દેવચંદ્ર શ્રાવકની મા જે પુરૂષ કાલનુ ઉલ્લંઘન કરી દાન આપે છે તેનુ કુલ તેને પ્રાસ થતુ નથી.
આ ભરતક્ષેત્રમાં સ્વસ્થ બુદ્ધિશાલી મનુષ્યાથી વિભૂષિત લક્ષ્મી મંદિર નામે નગર છે. જેની અંદર દેવચ'દ્રષ્ટાંત., સત્પુરૂષોના ચરિત્રાનાં ચિત્રા જેમાં ચિત્રેલાં છે એવાં મંદિરે શેાભી રહ્યાં છે. વળી તે નગરમાં મદદન્મત્ત વેરીરૂપી સિંહાને દમન કરવામાં પ્રચંડ શરભ સમાન, અને ચદ્ર સમાન ઉજ્વલ એવી કીર્તિરૂપ ગંગાને વહુન કરવામાં હિમાલય સમાન વજ્રસાર નામે રાજા છે. વળી તેમાં દેવચંદ્ર નામે બહુ ધનાઢ્ય વણિક રહે છે. કૃષ્ણની સ્ત્રી,સમાન નિર ંતર સેવા પરાપણુ દેવશ્રી નામે તેની ભાર્યો છે. વળી દેવચં શ્રાવક સ્વભાવથી એવા કૃપણુ છે કે, કેાઇ પશુ દિવસ કાઇને તલભાર પણ દાન આપતા નથી. પરંતુ ધર્માભિલાષી હાવાથી ભર-ચાવન અવસ્થામાં રહ્યો છે છતાં ક્રીડા વિલાસ કરતા નથી.
અન્યદા ચતુર્ગોની સૂરિ મહારાજ ત્યાં બહાર ઉદ્યાનમાં પધાર્યા. તે પ્રસ ંગે દેવચં પણ ઉદ્યાનપાસૂરિનું આગમન. લકા પાસે ઉઘરાણી માટે ત્યાં ગયા. તેવામાં ઉદ્યાનપાલકા પણ સૂરીશ્વરના ચરણકમલમાં વ્યાખ્યાન સાંભળવા બેઠા હતા. તે જોઇ દેવચંદ્ર પણ સુરિને વંદન કરી વિનયપૂર્વક મતિમેહને નિમૂ લ કરનાર દાન, તપ, શીલ અને ભાવનામય ધર્મ સાંભળવા બેઠા. જેમકે-દાન, શીલ, તપ અને જ્ઞાનનારૂપ ચાર પ્રકારના ધર્મ ધીર પુરૂષાએ કહ્યો છે. વળી તમાં શીલ, તપ અને ભાવનારૂપ ત્રણ પ્રકારના ધર્મ સાધવામાં અશક્ત એવા ગૃહસ્થાને દાન ધર્મ જય આપનાર થાય છે. સમગ્ર