________________
(૪૦૮ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
આરાધવા. મા પ્રમાણે ઉપદેશ સાંભળી સંવેગ પરાયણ થઈ વિજ્યા ખાલી, હે મુનિવર્ય ! હમ્મેશાં ભિક્ષા માટે મ્હારે ત્યાં એ મુનિએ તમારે મોકલવા. સૂરિએ વર્તમાન ચેાગ, એમ કહી વિજ્યાને સંતુષ્ટ કરી. ત્યારબાદ સુયશશ્રેષ્ઠી ગુરૂના ચરણમાં પડી ખેલ્યા, હે પ્રભુ ! આ સ્ત્રી બહુ પ્રમાદી છે માટે મ્હાટી કૃપા કરી આ ભવસાગરમાંથી આપ એના ઉદ્ઘાર કરો. હવે એને 'સ`સાર સાગર તરવાના અન્ય કોઇ ઉપાય નથી. એમ કહી શ્રેષ્ઠી પેાતાની સ્ત્રી સહિત પેાતાને ઘેર ગયે.
ભક્તિ.
ત્યા
ત્યારબાદ સૂરિએ શ્રેષ્ઠીને ત્યાં ભિક્ષાના સમયે એ મુનિએ મેાકલ્યા. મુનિઓને આવતા જોઇ શ્રેષ્ઠી વિજયાનીદાન સહિત વિયા શેઠાણી બહુ ભક્તિપૂર્વક વંદન કરી શુદ્ધ શ્રદ્ધાપૂર્વક ચાર પ્રકારના આહાર તેમને વ્હારાવ્યા. તે પ્રમાણે દરરોજ તે ભક્તિ કરવા લાગી. શેઠ પણ ઉમ ંગથી બહુ દ્રવ્ય આપે છે. બાદ કેટલાક દિવસે વિજ્યાને વિચાર થયા કે, આ પ્રમાણે કરવાથી હાલમાં ખરચા બહુ વધી પડ્યો છે. અને મ્હે' પણ અતિથિઆને ભાજન દાનના નિયમ લીધેા છે. માટે એવા કેાઇ ઉપાય કર્' કે, જેથી બન્ને કાર્ય સિદ્ધ થાય. એમ નિશ્ચય કરી કપટ જાળથી દાળ, ભાત, ધૃતાહિકનાં પાત્રા ઉપર બીજોરૂ, ચીભડાં વિગેરે સચિત્ત વસ્તુઓ ઢાંકી દે છે, જેથી મુનિઓને કંઇ પણ પદાર્થ કપે નહીં તેવી યુક્તિ તેણીએ ગાઢવી. પછી ગેાચરીના સમય થયે એટલે સાધુએ તેને ત્યાં આવ્યા. પ્રથમની માફ્ક બહુ ભક્તિ બતાવી વિજ્યા વ્હેારાવવા માટે ઉભી થઇ. ભાત, દાળ વિગેરે આપવા આવી એટલે મુનિએ માલ્યા, એની ઉપર સચિત્ત પદાર્થો મૂકેલા છે માટે તે આહાર મારે કલ્પે નહીં. તેથી તે અમાશ વાસ્તે લાવશે નહીં. વિજ્યા એટલી, અરે ! મ્હને
.