________________
વજ્યારશેઠાણીનીસ્થા.
(૪૦૭) થાય. વિજ્યા બેલી, જે તેઓ સચિત્ત અને અનંતકાયના નિયમ મહને ને આપે તે હું ત્યાં આવું. શ્રેણી બે, તેઓ કેઈને પણ બલાત્કારે નિયમે આપતા નથી. માત્ર ધર્મને ઉપદેશ કરે છે. અને ભવ્ય પ્રાણુંઓ ધર્મ સાંભળી જે જે નિયમો માગે છે, તે તે તેમની ચેગ્યતા પ્રમાણે તેમને આપે છે. એ પ્રમાણે ધર્ય આપી શ્રેણી પોતાની સ્ત્રીને ગુરૂ પાસે લઈ ગયા. તે પણ વંદન કરી ગુરૂની આગળ ધર્મ દેશના સાંભળવા માટે બેઠી. સૂરિએ સમ્યકત્વાદિ શ્રાવકનાં સર્વ વ્રત કહ્યાં, તે સાંભળી વિજ્યા બેલી, હે પ્રભો! કૃપા કરી આપ અતિથિ સંવિભાગને નિયમ મહને આપિ. ગુરૂએ તેની આગળ અતિથિ સંવિભાગની સવિસ્તર વ્યાખ્યા કહી. તેમજ તેના અતિચારોનું સ્વરૂપ પણ બતાવ્યું. પછી અતિથિવ્રતને નિયમ તેને આપે. વળી ગુરૂએ કહ્યું કે, પષધવ્રતના પારણે શ્રાવકે સાધુઓને જે વસ્તુ ન હેરાવી હોય તે વસ્તુ પોતે અવશ્ય ખાવી નહીં, કારણ કે, તેમ કરવાથી પિષધની શુદ્ધિ થાય છે. સર્વ આરંભેમાં પ્રવૃત્ત થયેલા ગૃહસ્થાશ્રમિએએ નિરંતર અતિથિ વિભાગમાં પ્રયત્ન કરવો જોઈએ. અને ઉપવાસના પારણે તે અવશ્ય મુનિઓને હરાવવું જોઈએ તેમાં તે કહેવું જ શું? વળી જે મનુષ્ય હમેશાં વિશુદ્ધ ભાવથી સાધુઓને સુંદર ભેજન હેરાવે છે તેઓ સર્વત્ર સદાકાળ સુખી થાય છે. જેઓનું ધન નિરંતર જીનમંદિર, મુનિએ અને સાધર્મિક જનોમાં વપરાય છે તેઓને ધન્યવાદ ઘટે છે. અને ધાર્મિક કાર્યોમાં જેઓનું ધન વપરાતું નથી તેઓનું ધન તૃણાદિના ઉકરડા સમાન જાણવું. કારણ કે, તેવા ધનની અધિક વૃદ્ધિ થવાથી પણ શો લાભ? વળી જેઓનું આયુષ્ય સદાકાલ વિશુદ્ધ ભક્તિ વડે સત્પાત્રને દાન આપવામાં વ્યતીત થાય છે, તેએજ ધન્યવાદને લાયક છે. આવી ભાવનાવડે સભ્યપ્રકારે સર્વથા હદયને મલ દૂર કરી નિરંતર શ્રાવકોએ વિશુદ્ધ એ શ્રાવકધર્મ