________________
(૪૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. विजयाशेठाणीनी कथा..
દ્વિતીય સચિત્તપિધાનાતિચાર. દાનવીર્ય રાજા બે, હે જગત્પાલક! હવે અતિથિસંહિ ભાગમાં દ્વિતીય અતિચારનું સ્વરૂપ કહા. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે ભૂમિપાલ! જે મનુષ્ય અતિથિસંવિભાગને નિયમ લઈ દાન આપવા લાયક વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકી દે છે તે વિજય શેઠાણીની માફક ગાઢ કર્મ બાંધે છે.
શ્રેષ્ઠ ક્ષમાધર (પર્વતે-ક્ષમાવત પુરૂષ) વડે સંયુકત, બહુ (
રૂપવંત અનેક વિદ્યાધરો વડે મને હર એવો વિજયાદષ્ટાંત. વૈતાઢય પર્વત છે જેને વિષે, અથવા અનેક
પંડિત વડે મનહર, અને સેંકડે દેશ વડે સંકીર્ણ એવા ભરતક્ષેત્ર સમાન વિશાલ, દિલપુર નામે નગર છે. તેમાં યાચકે ને કલ્પવૃક્ષ સમાન, પાર્થ નામે રાજા છે. તેમજ સુયશ નામે સમ્યગદષ્ટિ નગરશેઠ છે. વળી કામ ભવનની વિજય પતાકા સમાન, જૈનધર્મમાં પ્રમાદી અને કુમતમાં આસક્ત એવી વિજયા નામે તેની સ્ત્રી છે. હવે સુયશ શ્રેણી વર્ષાકાલમાં ઉદ્યાનમાં રહેલા, વિશુદ્ધજ્ઞાની અને ક્ષમાના સાગર સમાન એવા પોતાના ગુરૂ શ્રીમાન શાંતિસાગરસૂરિનાં દર્શન કરવા માટે ગયે. વંદન કરી ધર્મદેશના સાંભળવા બેઠે. દેશના સમાપ્ત થઈ એટલે પુનઃ વંદન કરી પોતાને ઘેર આવ્યા. એ પ્રમાણે સુયશ શ્રેણી હમેશાં સૂરીશ્વરની દેશનામાં જ
અને તેથી બહુ સંતુષ્ટ થઈ એક દિવસ વિજયાને પિતાની સ્ત્રીને કહેવા લાગ્યું કે, તું સૂરીપ્રતિબંધ. શ્વરની પાસે ચાલ. તેમનાં દર્શન કરી ધર્મ
શ્રવણુ કર. જેથી ત્યારે મનુષ્ય જન્મ સલ