________________
(૪૨)
સુપાર્શ્વનાથચત્રિ આનંદકારી લક્ષ્મી નામે તેની સ્ત્રી છે. તે બન્ને સ્ત્રી પુરૂષ પરસ્પર પ્રેમથી આનંદમાં દિવસે વ્યતીત કરતાં હતાં, પરંતુ સંતાનનું સુખ નહીં હોવાથી લક્ષ્મીનું હૃદય બહુજ અસંતુષ્ટ રહેતું હતું. વળી પ્રજા સંબંધી ઘણા ઉપાય તે કરી ચુકી. કેઈ પણ દેવ, યક્ષ, કે વ્યંતર, એ નહીં હોય કે, જેની ઈષ્ટ માનતા તેણીએ નહીં કરી . તેમ છતાં હેને પુત્ર થયે નહી. બાદ ઘણું દ્રવ્ય ખર ચીને અનેક નૈમિત્તિકે પાસે બહુ ઉપાય કરાવ્યા, તેમજ જડી બુટીઓ પણ બાંધી ચુકી, સપનાદિક પ્રગ પણ કર્યા. તેમ છતાં પણ તેને મરથ પૂર્ણ થયે નહીં. પછી એક દિવસ બહાર જતા લોકોને જોઈ લક્ષમીએ એક શ્રાવિકાને પૂછયું કે, આ લેકે કયાં જાય છે? શ્રાવિકા બેલી, નગરની બહાર ઉલાનમાં દિવ્ય જ્ઞાની મુનિ પધાર્યા છે, માટે તેમને વંદન કરવા આ સર્વ લોકો જાય છે. લક્ષ્મી બેલી, હે સખી! હારે પુત્રની બહુ વાંછા છે માટે જે હને પણ તે સંબંધી કંઈ ઉપાય બતાવે તે હું પણ ત્યાં આવું. શ્રાવિકા બેલી, હે સખી! આવી સકામ બુદ્ધિથી મુનિએ પાસે જવું અગ્ય છે. માત્ર તેમની ભક્તિથી જ દરેક મનેથ સિદ્ધ થાય છે. તે સાંભળી લક્ષ્મી પણ રથમાં બેસી તે શ્રાવિકાની સાથે ઉદ્યાનમાં ગઈ. શ્રાવિના કહ્યા પ્રમાણે સૂરને વંદન કરી તે ભૂમિ ઉપર બેઠી. શ્રાવિકા પણ તેની પાસમાં બેઠી. સભા ચીકાર ભરાઈ હતી. જ્ઞાનીએ લમીને ઉદ્દેશી સમ્યકત્વાદિ શ્રાવક ધર્મને ઉપ
દેશ આગે. પછી લકમીએ અતિથિ જ્ઞાનીમહાત્માને સંવિભાગને પ્રત્રન કર્યો, એટલે સૂરિએ ઉપદેશ, વિશેષ પ્રકારે અતિથિ વ્રતની વ્યાખ્યા
આપી કે, જે ગુહસ્થના ઘેર ઉત્તમ ભેજનના સમયે અકૃત અને અકારિત એવા શુદ્ધ પિંડાદિકની જે