________________
લક્ષ્મીશ્રાવિકાનીકથા.
(૪૦૧ ) દિવસ મહું મુનિઓને દાન આપ્યું છે. વિશુદ્ધ શીલવત પણ પાળ્યું છે. તેમજ મુક્તાવલી વિગેરે તપશ્ચર્યા પણ કરી છે. નિર્મલ ભાવનાઓ પણ ભાવી છે, સાધર્મિક વાત્સલ્ય પણ ચુકી નથી. અને યથાશક્તિ તીર્થંકરની પૂજા પણ કરી છે. માટે હે તાત ! પરલેક માર્ગમાં અનુકુલ પુણ્યરૂપી ભાતાને સંગ્રહ કરી હવે હું મરીશ. તેથી શું અનિષ્ટ છે ? એ સંબંધી તહારે કંઈપણ ખેદકરા નહીં. એમ કહી તરતજ સમસ્ત પ્રાણીઓ સાથે ક્ષમાપના કરી અનશન વ્રત લઈ, સમાધિપૂર્વક મરણ કરી માહેંદ્ર લેકમાં મહર્તિ દેવામાં તે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળી ત્રીજે ભવે તે મોક્ષ સુખ પામશે. इति चतुर्थशिक्षाव्रतेऽतिथिसंविभागे शांतिमतीकथासमाता ॥
लक्ष्मीश्राविकानी कथा.
પ્રથમ સચિત્તનિક્ષેપણાતિચાર. દાનવિર્ય રાજા બોલ્યા, હેસર્વજ્ઞ ભગવન!હવે ચેથા શિક્ષા ત્રતમાં અતિથિસંવિભાગની અંદર પ્રથમ અતિચારનું સ્વરૂપદષ્ટાંત સહિત અમને કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન!જે પુરૂષ અને તિથિ સંવિભાગને નિયમ લઈને દુષ્ટ ચિત્તવડે એદનાદિક પદાર્થ સચિત્ત વસ્તુમાં મૂકે છે તે લક્ષ્મીની માફક કપટ ભાવનું ફલ પામે છે.
જેમકેસર્વ સંપત્તિઓનું સંકેત સ્થાન એવું પૃથ્વીસ્થાન નામે ( વિશાલ નગર છે. તેમાં બલસાર નામે રાજા લક્ષ્મીકાંતરાજ્ય કરે છે. ધનંજય નામે તેમાં શ્રેણી રહે
છે. સાક્ષાત્ વિષ્ણુ પત્નીની માફક અતિ