________________
(૪૦૦ )
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
ખડું ક્ષુધાક્રાંત જોઈ તેનાં માતાપિતાએ કહ્યું કે, હે પુત્રી ! તું મહુ દુ:ખી થાય છે માટે પારણુ કર. શાંતિમતી ખાલી, હે તાત! ગુરૂ સમક્ષ મ્હે પાતેજ અતિથિ સંવિભાગનું વ્રત લીધુ છે. તે હવે મ્હારે દાન આપ્યા વિના કેવી રીતે ભાજન કરવું ? વળી જે ભાજન કરૂ તા મ્હારા નિયમના ભંગ થાય છે. માટે હે તાત ! સ થા વૃષ્ટિ અંધ થશે અને જ્યારે મુનિઓને હું દાન આપીશ ત્યારેજ હું જમીશ. એમ સાંભળી તેના પિતા ખેલ્યા, એવા નિયમની ત્યારે જરૂરનથી. વરસાદ પડે છે તેાપણુ હું ઉપાશ્રયે જઇ મુનિયાને મેલાવી લાવું છું. શાંતિમતી ખાલી, હું તાત ! તમ્હારે ત્યાં જવાનું કારણ નથી. કારણુĚ ખાલક કે માંદા શિવાય મુનિયા પ્રાયે વરસાદમાં ભિક્ષા માટે નીકળતા નથી. અને તે મુનિએમાં ખાલક કે માંદા કાઇ છે નહીં, તેમજ સર્વ મુનિએ સવધારી અને તપશ્ચર્યામાં બહુ ઉત્સાહી છે. ઉત્સાહી છે. હૈ પિતાજી ! વળી સંકટ સમયમાં નિયમ પાળવાથી ખીર અને ભીરૂં જનાની કસેાટી થાય છે. તેમજ સુખ અવસ્થામાં તે સ લેાકેા અભિગ્રહ પાળી શકે છે, હું તાત ! આમાં મ્હને દુ:ખ શું છે ? પુણ્ય વિના તપશ્ચર્યાના સમય પણ દુલ ભ છે. જીવિત અને ધન ાને પ્રિય નથી હાતુ ? પર ંતુ સજ્જન પુરૂષા સમય ઉપર તે બન્નેને પણ તૃણ સમાન ગણે છે. માટે હે તાત ! યેાગ્ય અવસરે મ્હારૂં મરણ થશે તાપણુ તમ્હારે મહાત્સવ સમાન જાણવું. કારણકે કાઇપણ સમયે મરણ તા - નિશ્ચય છેજ, કહ્યું છે કે—
अद्य वाब्दशतान्ते वा, मृत्युर्वै प्राणिनां ध्रुवम् । गृहीत इव केशेषु, मृत्युना धर्ममाचरेत् ॥
અ. આજે અથવા સેા વર્ષે પણ પ્રાણી માત્રનું મરણ અવશ્ય થવાનું છે, માટે મૃત્યુ એ કેશને પકડેલા મનુષ્યની માફક ધર્મનું આરાધન કરવું. ” વળી હે તાત ! આપના પ્રસાદથીય
મહુ