________________
રાતિમતીની કથા
(૩૯) લાય ખેંચાયું તેથી તેણીએ નિયમ ધાર્યો કે મુનિજનને દાન આપ્યા શિવાય અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ એમ ચાર પ્રકારને આહાર મહારે લેવો નહીં. ત્યારબાદ સૂરિમહારાજને વંદન કરી તે પિતાને ઘેર ગઈ અને પિતાના નિયમ પ્રમાણે હમેશાં ધર્મ પાલનમાં તત્પર થઈ. . અન્યદા પોતાના સ્નેહી સ્વજનને ત્યાં વિવાહ પ્રસંગ આવ્યો.
તેઓના બહુ આગ્રહને લીધે શાંતિમતી ઘનશ્રદ્ધા તેઓની સાથે ગઈ. ત્યાં ભેજનને સમય
થયે એટલે સર્વ લેકે તૈયાર થઈ જમવા બેસી ગયા. શાંતિમતીને પણ અંદર બેસાડી હતી પરંતુ તે મુનિએની વાટ જઈ બેઠી હતી તેટલામાં ત્યાં બે મુનિઓ આવ્યા. લેકેએ બહુ ઉતાવળથી કંઈક હેરાવીને તેમને વિદાય કર્યા. પછી શાંતિમતીને પ્રથમ ફલાદિક પીરસવાને પ્રારંભ કર્યો. શાંતિમતી બેલી, હારે તે વસ્તુ જોઈએ નહીં. જે વસ્તુ સાધુઓને તમે આપી હોય તેજ અને પીરસો. હારે કંઈ સ્વાદિષ્ટ વસ્તુની જરૂર નથી. એમ તેણીએ ના પાડી છતાં પણ તેઓએ બહુ આગ્રહ કરી દરેક વસ્તુ પીરસી, પણ શાંતિમતી જેટલી વસ્તુ સાધુઓને આપી હતી તેટલી જ વસ્તુ જમી. પછી તે પોતાના પિતાને ત્યાં ગઈ. અને માર્ગમાં જતા સર્વ લેકો વર્ણન કરવા લાગ્યા કે, અહા! શાંતીમતીની ધર્મ શ્રદ્ધા કેવી છે! વળી જેણીના ચરિત્રનું વર્ણન કરવા બહસ્પતિ પણ અશક્ય છે. ત્યારબાદ વિરહી સ્ત્રી જનેને અશાંતિકારક વષરૂતુ આવી.
- તીવ્ર ગર્જના સાથે સાત દિવસ સુધી એટલે વર્ષાકાલ બધે વરસાદ પડયે કે, પાણી લેવા પણ
| કોઈ મુનિએ શાંતિમતીને ત્યાં આવી શક્યા નહીં. જેથી તે પણ હમેશાં ઉપવાસ કરે છે. તેથી પિતાની પુત્રીને