________________
દેવયશશ્રેણીની કથા.
(૩) નીથી ધમધમાટ ફરે છે, ઠીક ફરવા . એના જેવા ઘણુ બદમાસ આ નગરમાં અમે જોયા. અને બહુ ઉસ્તાદો ધુળભેગાએ થઈ ગયા. એ પ્રમાણે દેવયશની પાછળ તે નિંદા કરતે હતે. અને તેની પાસે જાય ત્યારે તેના છિદ્રો શેધવાની દૃષ્ટિથી અનેક પ્રિય વચન બોલી તેને ખુશ કરતા હતા. છતાં પણ તે દેવયશ તે નેહથી પોતાના બંધુ તરીકે તેને જેતે હતે. અને બહુ પ્રીતિથી સંભાષણ પૂર્વક તેનું સન્માન કરે છે તે પણ તે ધનદેવ પિતાની કુટિલ પ્રકૃતિ છોડતું નથી. એક દિવસ દેવયશ વણિક દેવવંદન માટે ઉદાનમાં જૈનમ
દિર તરફ જતે હો. તેને જોઈ ધનદેવ ધનદેવનું કપટ, બેલ્યો, હે મિત્ર! મહારે પણ દર્શન માટે
આપની સાથે આવવું છે. માટે થોડીવાર તમે ઉભા રહે, તેટલામાં હું શુદ્ધ વસ્ત્ર પહેરી આવું છું. દેવયશ પણ ત્યાં ઉભે રહ્યા. તેવામાં રાજપાટમાંથી પાછા આવતા રાજાએ તેને ઉભેલે જે તેથી પૂછયું કે તું એકલે અહીં કેમ ઉભે છે? પ્રણામ કરી તે બે , હે નરેંદ્ર! હું દેરાસરમાં દર્શન માટે જાઉં છું. એમ દેવયશનું વચન સાંભળી રાજા પિતાને રસ્તે ચાલતા થયે. ધનદેવ હજુ સુધી ન આવ્યું. એટલે જે આવશે તે તે મહને જેનમંદિરમાં મળશે. એમ વિચાર કરી દેવયશ ચાલતે થયે. આગળ ચાલતાં ધુળમાં દબાએલી અને કંઈક ભાગ બહાર ચળકતો જેને દેખાતું હતું. એવી રાજાની મુદ્રિકા તેના જેવામાં આવી. સપના ભયથી જેમ કોઈ એકદમ રસ્તો છોડી ચાલ્યા જાય તેમ દેવયશ તે માર્ગ છેડી પાછા વળીને આગળ ચાલ્યા ગયે. પાછળ આવતા ધનદેવે તેને પાછો વળતે જોઈ વિચાર કર્યો કે શામાટે આ પાછો વળે? શું આ માર્ગમાં સર્પ હશે ? કે જેથી પાછો વળી આ અન્ય રસ્તે ચાલે ગયે. એમ સંશય કરતે.