________________
(૩૮૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પુરૂષ છે. કારણ કે, આ સ્ત્રીએ પોતાના સ્તન અને નિતંબના ભારથી કુદી શકી નહીં. તેથી સ્ત્રી વેષધારી પુરૂષની પરીક્ષા કરી રાજાએ જલદી તેઓને પકડી કબજે કરી લીધા. પછી રાજા છે, હે બાલપડિતે ! આ જ્ઞાન હુને શાથી પ્રાપ્ત થયું છે? તે બેલી, હે રાજન ! હારી માતા મરીને વ્યંતરી થયેલી છે અને તેનું સ્મરણ કરવાથી તે મહને સૂક્ષમ વૃત્તાંત પણ કહે છે. રાજા તેની બુદ્ધિ જેઈ બહુ ખુશી થયે અને વસ્ત્રાદિકથી સત્કાર કરી હેને વિદાય કરી. પછી રાજા વિચાર કરવા લાગ્યા. અહા ! મહારી સ્ત્રીઓ પણ આવું અકાર્ય કરે છે. એમ, ભાવના ભાવમાં હેને વૈરાગ્ય ભાવ પ્રગટ થયે. તેથી રાજાએ અમર ગુરૂને મંત્રી પદે સ્થાપન કર્યો અને પિતાના પુત્રને રાજ્યાભિષેક કરી તેણે દીક્ષા લીધી, પછી વિધિ પ્રમાણે શુદ્ધ ચારિત્ર પાળી તે મોક્ષે ગયે. ત્યારબાદ એક દિવસ મલયકેતુ રાજા અને અમરગુરૂ મંત્રી
* પિષધશાળામાં પિષધ લઈ બેઠા હતા. દેવકાઉપસર્ગ– અમરગુરૂ સ્વાધ્યાય કરતે હો અને
રાજા પોતે શ્રવણ કરતો હતે. તેવામાં આકાશ માગે દેવનું એક જોડલું જતું હતું તેઓના જોવામાં તેઓ આવ્યા એટલે તેમાંથી સભ્યદૃષ્ટિ એક દેવ બીજા દેવને કહેવા લાગ્યા કે, પિષધમાં બેઠેલા આ રાજાને ચલાયમાન કરવા ઇંદ્ર પણ સમર્થ નથી. તે સાંભળી નહીં સહન થવાથી રૂષ્ટ થઈ તે દેવ રાજા પાસે ગયા અને કહેવા લાગ્યો કે, હે નરાધીશ ! તું બહુ ધમષ્ટ છે તેથી હું હારી ઉપર તુષ્ટ થયે છું, માટે કંઈક વરદાન માગ. જેથી હારૂં મને વાછિત હું પૂર્ણ કરૂં. રાજા બેલે, હે સુરેંદ્ર મહારે કઈ પણ વસ્તુનું પ્રયોજન નથી. ત્યારબાદ તે દેવે પ્રભાતકાળ વિકુર્વિને કહ્યું કે, હે નરેંદ્ર! હવે પ્રભાત સમય થ માટે પિષધ પાળે. પછી હું હને