________________
મલયકેતુની કથા.
( ૩૮૫ ) જતા હતા તેવામાં એક ઘરની અટારીમાં એકાંતે બેઠેલાં ભાઇ મ્હેન તમ્હારા જોવામાં આવ્યાં, તે ઉપથી તgને શંકા થઇ કે ? આ સહાદર થઇ એકાંતમાં બેસી વિચાર કરે છે તે ઉચિત ગણાય નહીં. આ પ્રમાણે તમ્હારા અભિપ્રાય જાણી, કાઇક વ્યંતર દેવે મરેલા મચ્છમાં પ્રવેશ કરી હાસ્ય કર્યું કે, આ રાજા શકિત થઈ પછિદ્ર જુએ છે પણ પેાતાનાં છિદ્રો ખીલકુલ તપાસતા નથી. જેમકે
सर्वः परस्य पश्यति, वालाग्रादपि तनूनि च्छिद्राणि । आत्मकृतानि न पश्यति, हिमगिरिशिखरप्रमाणानि ॥
-
'',
દરેક માણસ વાળના અગ્રથી પણ બહુ સૂક્ષ્મ એવાં અન્યનાં છિદ્ર જુએ છે, પરંતુ પાતે કરેલાં હિમગિરિના શિખર સમાન મ્હોટાં છિદ્રને જોતા નથી. ” તે સાંભળી રાજા બેટા, મ્હારામાં કર્યું છિદ્ર છે તે બતાવ ! પંડિતા ખાલી, પ્રસન્ન થઇ હુને અભયદાન આપે તે હું કહું. રાજાએ અભય વચન આપ્યું. પછી માલપડિતા સ્પષ્ટ રીતે એલી, હે દેવ ! આપના અંત:પુરમાં સર્વ રાણીએ શીલથી ભ્રષ્ટ છે. કારણ કે, ઘણા યુવાન પુરૂષા દાઢી સુચ્છ રહિત થઇ કૃત્રિમ દાસીના વેષ પહેરી ત્યાં આવે છે, અને તે એક્રેક રાણીની પાસે વિલાસ કરે છે. વળી હે પૃથ્વીનાથ! જો મ્હારા વચન ઉપર આપને વિશ્વાસ ન હાય તા, એકાંતમાં મ્હોટા ખાડા ખેાદાવા અને સર્વ રાણીઓને તેમજ દાસી આને કહેા કે, આજે રાત્રીએ સ્વપ્રમાં દાસીએ સહિત સ રાણીઓને ખાડા કુદતી હૈ' જોયેલી છે. માટે એ વાત હુને સત્ય કરી બતાવે.. રાજાએ પણ તે પ્રમાણે ખાડા ખેાદાવીને રાણીઓને તે પ્રમાણે કહ્યુ', એટલે સ્ત્રી વેષધારી પુરૂષો એકદમ તે ખાઇ કુદી પડ્યા, તે જોઇ ખાલપડિતા ખેલી, દેવ ! આ સ
૨૫