________________
(૩૩૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
સાંભળી શેઠ ઉદ્વિગ્ન મનથી વિચાર કરવા લાગ્યા. શું આ દેવવચન સત્ય થશે ! મહા ખેદની વાત થઈ. જે આ વાત સત્ય થાય તે આ પુત્રથી શું વળવાનું? માટે ઉત્સવ તથા વધામણીઓ વિગેરેમાં બહુ દ્રવ્ય વાપરવું તે નિરર્થક છે. પુત્રને જન્મ સાંભળી પ્રભાતમાં ગાયકલોક તેમજ સર્વ
- સ્વજન વર્ગ અને નગરના મુખ્ય આગેવાને વિધ્યને અક્ષત તથા વસ્ત્રાદિક લઈને પુત્ર વધાઈ મહત્સવ, માટે શેઠને ત્યાં આવ્યા. શેઠનું મન ઉદાસ
' હતું, પરંતુ વ્યવહાર સાચવો પડે એમ જાણી વધામણી માટે અક્ષત, વસ્ત્રાદિક લઈ શ્રેષ્ઠી એ વ્યવહા. રમાં ખોટું ન દેખાય તેવી રીતે સર્વનો સત્કાર કરી, પિત. પિતાને ઘેર વિદાય કર્યો. પછી સૂતિકર્મ કરનારી સ્ત્રીઓને પણ સંતુષ્ટ કરી, એકંદર જે ખરચ થયું તે સર્વ પિતાના ચોપડામાં લખી વાળ્યું. ત્યારબાદ છઠ્ઠા દિવસે ષષ્ઠી જાગરણ કરાવ્યું. બારમા દિવસે વિધ્ય એ પ્રમાણે તેનું નામ પાડયું. અને અનુક્રમે ઉમ્મર લાયક થયો એટલે અભ્યાસ માટે તેને લેખશાલામાં મૂક્યું. ત્યારપછી લગ્ન પણ કર્યું. તેમજ વસ્ત્ર, ભજન, પાન, સોપારી વિગેરેમાં જેટલું ધન વાપર્યું તે સર્વનો હિસાબ ગણું પેતાના ચોપડામાં જમે કર્યું. કારણકે લાખ રૂપી આ હેને આપવાનાં છે. હવે વિંય પણ ઉદ્યાનાદિક દરેક સ્થાનોમાં ફરે છે અને આનંદપૂર્વક દિવસો નિર્ગમન કરે છે. તેવામાં એક દિવસ વિંધ્ય પતે એકાકી ફરવા નીકળે, આગળ ચાલતાં સુરમ્ય વનમાં સૂરિ મહારાજનાં હેને દર્શન થયાં. વદન કરી તેમની આગળ બેઠે અને તે બે , પ્રભુ ! ધર્મ તત્વને હને ઉપદેશ આપે, સૂરિએ યતિ અને ગ્રહી એમ બન્ને પ્રકારે ધર્મ દેશના આપી. સરલ પરિણામને લીધે વિષે સમ્યકત્વાદિ બાર પ્રકારના શ્રાવક
માં મૂક્યાયક થયે એમણે તેનું નામ કો જાગરણ